કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_25728318

#KS7

#KS7

વધુ વાંચો

રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_25728318

#KS7

#KS7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 થી 45 મિનિટ
4 લોકો
  • 1 કપચોખા
  • 1/4 કપમગ ની દાળ
  • 1/4 કપમગ ની છિલકા વડી દાળ
  • 1/2 કપમખાણા
  • 2ડુંગળી જીણી સમારેલી
  • 2 લીલી ડુંગળી જીણી સમારેલી
  • 1મોટું શક્કરકંદ નાનાં ટુકડાં માં સમારેલું
  • 1/4 કપલીલાં વટાણા
  • 1/4 કપનાનાં ટુકડાં માં સમારેલું ગાજર
  • 1/4લીલી ચોળી
  • 3-4લીલાં મરચાં
  • 10-12કળી લસણ
  • 1 ઇંચઆદું
  • 1-2તેજપત્તા
  • 2-3લવિંગ
  • 4કાળા મરી
  • 1તજ સ્ટિક
  • 10-12મનુક્કા
  • 2નાની ઈલાયચી
  • 4 ચમચીઘી
  • મીઠું સ્વાદપ્રમાણે
  • ભભરાવવા માટે જીણી સમારેલી કોથમીર
  • વઘાર માટે
  • જીરું
  • વરિયાળી
  • તલ
  • 1 ચમચીહલ્દી
  • 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીધાણા - જીરું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 થી 45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર કુકર માં ઘી ગરમ કરવું. તેમાં વઘાર ની સામગ્રી, જીરું, તલ, અને વરિયાળી નાંખી ચટકવા દેવું. હવે તમે તેજપત્તા,લવિંગ, મરી, તજ, ઈલાયચી નાંખી વઘાર થવા દેવો. થઇ જાય એટલે સમારેલાં કાંદા નાંખી, ગુલાબી રંગ નાં થાય એટલે ખરલ માં ક્રશ્ડ કરેલાં આદું, મરચાં, અને લસણ નાંખી સારી રીતે સાંતળવું. બરાબર સંતળાઈ જાય એટલે બધા મસાલા પાઉડર નાંખી ફરી સાંતળવું.

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં સમારેલાં શાક નાંખી મસાલા માં મિક્સ કરવું. થોડીવાર હલાવવું. હવે મખાણા નાંખી સારી રીતે મિક્સ કરવા. હવે ધોયેલા દાળ અને ચોખા નાંખી મસાલાસાથે સારી રીતે મિક્સ કરવું. 1 ગ્લાસ પાણી નાંખી હલાવવું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. ઢાંકણ લગાવી 3 સીટી થવા દેવી. ઠંડુ પડે એટલે થાળી માં સર્વ કરવું,. ઉપરથી ઘી મિક્સ કરવું. કોથમીર ભભરાવવી. તો તૈયાર છે,
    "રજવાડી ખીચડી".
    સર્વ કરી છે. 😍

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asha Galiyal
Asha Galiyal @cook_25728318
પર April 28, 2021 18:43

ટિપ્પણીઓ (4)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 29, 2021 02:21
#KS7 varta ma lakho tame
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
  2. મેક્રોની પરાઠા(Macaroni Paratha In Gujarati)
  3. ડ્રાયફ્રુટ મિલ્ક પાઉડર(Dryfruit Milk Powder Recipe In Gujarati)
  4. મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
  1. બદામ પિસ્તા આઈસ્ક્રીમ (Badam Pista Icecream Recipe In Gujarati)
  2. ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
  3. કોનૅ પરાઠા અને રાયતા (Corn Paratha And Raita Recipe In Gujarati)
  4. ઔષધિ લાડુ (Aushadhi Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14942160
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close