કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
Bhoomi Harshal Joshi @BHJ301112
મારા husband નું favorite શાક
#KS7
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
મારા husband નું favorite શાક
#KS7
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી અને બટાકા લો
- 2
ડુંગળી અને બટાકાની છાલ ઉતારી કાપા પાડી મીઠાના પાણીમાં રાખો
- 3
શાકમાં ભરવા માટેના મસાલામાં વરિયાળી તલ અને સિંગદાણાનો ભૂકો કરવો પછી બધા મસાલા ઉમેરવા થોડો ગોળ લીંબુ અને કોથમીર પણ મસાલામાં ઉમેરવા
- 4
આ તૈયાર કરેલો મસાલો ડુંગળી અને બટાટામાં ભરવો
- 5
ત્યારબાદ સૌ પ્રથમ કૂકર કે પેનમાં તેલમાંથી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી ત્યારબાદ ટામેટાની પ્યુરી નાખવી ત્યારબાદ બધા રેગ્યુલર મસાલા કરવા ત્યારબાદ ડુંગળી અને બટાકા ઉમેરવા થોડીવાર હલાવતા રહેવું ત્યારબાદ જરૂરિયાત મુજબ પાણી અને શાક ભરતા વધેલો મસાલો ઉમેરી કુકર બંધ કરવું અને બે સીટી વગાડવી
- 6
તૈયાર છે ભરેલા કાંદા બટાટાનું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14947493







ટિપ્પણીઓ