બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

સવારના નાસ્તામાં ખવાય તેવાં એકદમ હળવા અને ટેસ્ટ ફુલ પૌવા ,અત્યારે ગરમીમાં સૌથી ઓછા તેલમાં બનતી વાનગી
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં ખવાય તેવાં એકદમ હળવા અને ટેસ્ટ ફુલ પૌવા ,અત્યારે ગરમીમાં સૌથી ઓછા તેલમાં બનતી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ના પૌવા ને બેથી ત્રણ વાર પાણીમાં ધોઈને પલાળી દો
- 2
બટાકા કાંદા અને ટામેટાને ઝીણા સમારી લો
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ મીઠા લીમડાના પાન હિંગ નાખી બટાકા નાખી ચડવા દો
- 4
બટાકા ચડી જાય પછી તેમાં કાંદા ઉમેરી ચડવા દો
- 5
કાંદા ચડી જાય પછી તેમાં ટામેટાં ઉમેરો
- 6
ટામેટાં પણ ચડવા આવે પછી તેમાં કિસમિસ અને કાજુ નાંખી હલાવી લો
- 7
પછી તેમાં બધા મસાલા નાખી હલાવી લો
- 8
પછી સર્વિંગ ડીશમાં લઈ ને ઉપરથી ખજૂર આમલીની ચટણી સેવ અને લીલા ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો
- 9
આ છે ખજૂર આમલીની ચટણી
- 10
આ પૌવા તમે દાડમના દાણા પણ નાખી શકો સીંગના દાણા પણ નાખી શકો
- 11
આ પૌવા તમે સાંજના ભોજનમાં પણ લઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ