મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)

Alpa Pandya @Alpa_Kitchen_Studio
મગ ની દાળ ના અપ્પમ (Moong Dal Appam Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છોડા વાળી મગ્ન ની દાળ ને ૧ કલાક પલાળી ને પછી જરૂર મુજબ પાણી ઉમેરી વાટી ખીરું તૈયાર કરો.ખીરા માં વાટેલા આદું, મરચાં, સ્વાદાનુસાર મીઠું અને લીલા ધાણા ઉમેરી હલાવી બરાબર મીક્સ કરી ૨-૩ મિનિટ રહેવા દો.
- 2
- 3
અપ્પમ ના વાસણ માં બધે તેલ લગાવી લો અને ચમચી થઈ બધા માં ખીરું ભરી અને ઢાંકી ને ૩-૪ મિનિટ થવા દો.
- 4
પછી બધા અપ્પમ ને ઉલટાવી ને બીજી સાઈડ પણ ઢાંકી ને ૨-૩-મિનિટ ચઢવા દો. ચઢી જાય એટલે તેને બહાર કાઢી ડીશ માં ગોઠવી ગરમ ગરમ સર્વ કરવા.
- 5
તૈયાર છે એકદમ હેલ્થી બ્રેકફાસ્ટ આવા છોડવાળી મગ ની દાળ ના અપ્પમ.
Similar Recipes
-
-
હરિયાળા પેનકેક
#RC4#Week4#Greenreceipe#Cooksnapchallange#Cookpad India#Cookpadgujarati આ પેનકેક એકદમ હેલ્થી છે મેં તેમાં કોઈ વધારા ના મસાલા નો ઉપયોગ નથી કર્યો. ઝડપ થી બની જાય છે તે નાસ્તા માં અને ડીનર માં પણ ખવાય છે. Alpa Pandya -
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
રવા અને છોડા વાળી મગની દાળ ના ઢોકળાં
#RB13#HBR#LB#healthy#cookpadindia#cookpadgujarati મગ ની છોડા વાળી દાળ હેલ્થી છે અને તેની સાથે રવો ઉમેરી મેં ઢોકળા બનાવ્યા એટલે એકદમ હેલ્થી ડીશ તૈયાર છે.આમાં પાલક ની ભાજી પણ ઉમેરી શકાય છે.ઘર માં બધા ને ભાવે છે એટલે બધા ને dedicate કરું છું. Alpa Pandya -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
બધી દાળ માં આ દાળ પચવા માં હલકી જલ્દી પચી જાય છે જીરા નો વગાર અને લસણ મરચા ને લીધે સ્વાદિષ્ટ લાગે છે. Bina Talati -
વેજ અપ્પમ (veg Appam recipe in gujarati)
આજે સવારે નાસતા મે વેજ અપ્પમ બનાવ્યા તે જલ્દી બની જાય છે હેલ્થી અને ખાવા માં સોફ્ટ છે Payal Sachanandani (payal's kitchen) -
મિક્સ દાળ ના પૂડા (Mix Dal Puda Recipe in Gujarati)
દાળ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. અને આ રેસિપી માંથી દરેક દાળ નું પ્રોટીન મળી શકે છે. કોઈક દાળ જે રૂટિન માં બહુ ના ખવાતી હોય એ આ રીતે ખાઈ સકીએ છે. Kinjal Shah -
મગ ની દાળ શાક (Moong Dal Shak Recipe In Gujarati)
#AM3 આ દાળ સ્વાદિષ્ટ અને જમવામાં જલ્દી પચી જાય છે, પહેલા ના લોકો સાંજે કઠોળ કે દાળ બનાવતા શાક ના બદલે, અત્યારે પણ જમણવાર માં લોકો બનાવતા હોઈ છે. Bina Talati -
પાલક મગ ની દાળ નું શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
Cook snap theme of the Week પાલક પૌષ્ટિક તત્વો થી ભરપુર છે અને મગ ની દાળ પણ એટલીજ પોષટીક છે.આ એક બહુજ હેલ્થી કોમ્બિનેશન છે. આ દાળ પચવામા પણ હલકી છે. Bina Samir Telivala -
મિક્સ દાળ ચોખા ના ઢોકળા (Mix Dal Chokha Dhokla Recipe In Gujarati)
#SDહળવા ડીનર માં ઢોકળા એકદમ જલ્દી બની જાય છે Pinal Patel -
મગ ની દાળ ના ક્રિસ્પી વડા (Moong Dal Crispy Vada Recipe In Gujarati)
શિયાળા માં આપણે જુદાજુદા નાસ્તા બનાવીએ પણ જો મગની દાળ માંથી વડા બનાવવા મા આવે તો એકદમ ક્રિસ્પી ,સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
પાલક ફોતરા વાળી મગ ની દાળ, Spinach Split Moong Dal
#AM1 , #Week1 , #દાળ_કઢી#PalakMoongdalપાલક ફોતરા વાળી મગ ની દાળ,#SpinachSplitMoongDal#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઆ દાળ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે. પાલક માં થી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે અને ફોતરા વાળી દાળ માં થી ફાઈબર મળે છે જે પચવામાં હળવી હોય છે.. પ્રેશર કુકર માં ફટાફટ બની જાય છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
-
મગ ની દાળ અને મેથી ના ચીલા
#RB19આ એક હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર બ્રેકફાસ્ટ વાનગી છે.Cooksnap@cook_12567865 Bina Samir Telivala -
મીક્સ દાળ ઢોસા
#cookpadindia#cookpadgujarati મીક્સ દાળ ઢોસા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં તમને મનગમતી દાળ ઉમેરી ને પણ બનાવી શકાય છે.મીક્સ દાળ ઢોસા નાસ્તા માં અને જમવામાં પણ ખાઈ શકાય છે તેની સાથે સાંભર ની જરૂર નથી અલગ અલગ ચટણી સાથે ખાઈ શકાય છે. Alpa Pandya -
મગ ની રસાવાળી દાળ (Moong Rasavali Dal Recipe In Gujarati)
આજે હું મારી ફેવરેટ દાળ ની રેસીપી શેર કરું છું.આ દાળ અઠવાડિયા માં 3 વાર બને જ છે અમારા ઘરે અને અમે એની મઝા માણીએ છે. તો ચાલો તમે પણ એની મઝા માણો. Bina Samir Telivala -
-
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#WKRમગ ની ગ્રીન દાળ અને ચોખાની પોચી ખીચડી any time ફેવરિટ છે.. Sangita Vyas -
ફણગાવેલા મગના અપ્પમ (Sprouted Moong Appam recipe in Gujarati)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોના શરીર અને મગજના વિકાસ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. દરેક જાતના કઠોળમાં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેમાં પણ જો કઠોળને ફણગાવીને વાપરવામાં આવે તો તેમાંથી પ્રોટીન ખુબ સારું મળે છે. એટલા માટે મેં આજે બાળકોના લંચ બોક્સ માટે ફણગાવેલા મગના અપ્પમ બનાવ્યા છે. આ અપ્પમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેથી બાળકો હોશે હોશે ખાવાનું પસંદ કરે છે સાથે જ ફણગાવેલા મગનું પ્રોટીન પણ તેમના શરીરને મળે છે જે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ફણગાવેલા મગના અપ્પમ ખૂબ જ ઓછા તેલથી બની જાય છે જેથી આ વાનગીને એક હેલ્ધી વાનગી તરીકે ડાયટિંગ કરતા લોકો પણ મનભરીને ખાઈ શકે છે. Asmita Rupani -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઈલ)
#FFC6#Week6#Food Festival#cookpadindia#cookpadgujaratiપંચમેલ દાળ મેં રાજસ્થાન સ્ટાઇલ થી બનાવી છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે અને બધી દાળ હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Alpa Pandya -
મગ ની દાળ અને રોટલી (Moong Dal Rotli Recipe In Gujarati)
આજે સાત્વિક અને સાદું વાળુ કર્યું.ગરમા ગરમ ફૂલકા રોટલી અને છોંડા વાળીમગ ની દાળ, સાથે જીભ ને ચટાકો કરાવાલાલ મરચા નું અથાણું..બહુ મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
મગ ની છોંડાવાળી દાળ
હું દાળ ડિનર માં બનાવું.. થીક consistency રાખી ને બ્રેડ સાથે ખાવાનું મને ખૂબ ગમે..ઈઝી અને હેલ્થી..👍🏻 Sangita Vyas -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
સ્ટફડ પનીરી અપ્પમ (Suffed Paneer Appam Recipe In Gujarati)
#સાઉથ#cookpadindiaઅપ્પમ એ સાઉથ ઈન્ડિયન લોકપ્રિય વાનગી છે.તેને 'પલ્લપમ' અને 'અચપ્પમ' પણ કહેવામાં આવે છે.અમેરિકન રાઈટર Gil Marks ના મતે અપ્પમ (બાઉલ શેઈપ પેનકેક) સૌપ્રથમ સાઉથ ઈન્ડિયાની ટ્રીપ માં માણ્યા હતા.આ અપ્પમ ઘણી જાત જાતની વિવિધ સામગ્રીથી તૈયાર કરવામાં આવે છે. પણ અત્યારે તો આધૂનિક શૈલીથી પણ અપ્પમમાં વિવિધતા જોવા મળે છે.તહેવાર ઉપર સ્વીટ અપ્પમ પણ બને છે. Neeru Thakkar -
મગ દાળ ના વેજ અપ્પમ (Moong Dal Veg Appam Recipe In Gujarati)
#MRC#COOKPADGUJARAI#COOKPADINDIAવરસાદ માં દાળ વડા ખાવા નું મન થાય પણ ડાયટીંગ પણ કરું..😔 તો આ બેસ્ટ ઓપ્શન છે.. Khyati Trivedi -
-
મૂંગ દાળ ઈડલી(Moong Dal Idli Recipe In Gujarati)
#RC1Yellowઆથા વગર અને ઝડપ થી બની જતી મગની દાળ ની ઈડલી પૌષ્ટિક આને પચવા માં હળવી હોય છે. સ્વાદ માં પણ સરસ લાગે છે. Hiral Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14949464
ટિપ્પણીઓ (4)