ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જોઇતી સામગ્રી હવે એક વાટકી ઓટ્સ લઇ એના સમ ભાગનું પાણી લઇ ૧૦ થી ૧૫ મિનિટ માટે પલાળવા દેવું ઓટ્સ બરાબર પલળી જાય એટલે એમાં ચણા નો લોટ જીણા સમારેલા કાંદા ને ટામેટા નાખવા પછીએમાં બે લીલા મરચાં તેમજ સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી હળદર લાલ મરચું નાખી બરાબર હલાવી એક દમ પુડા જેવું ખીરું બનાવવું
- 2
પછી એક પેન લઇ થોડું ગરમ થાય એટલે પૂડા જેવું પાથરવું એક બાજુ થઇ જય એટલે બીજી બાજુ પલટાવી એમ ધીમા તાપે થવા દેવું પછી એક પ્લેટ માં લઇ કાઢી લેવું
- 3
ગરમાગરમ ઓટ્સ ચીલા સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14960854










ટિપ્પણીઓ (2)