આઈસ ગોલા (Ice Gola Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

ઉનાળો ચાલી રહ્યો છે. એટલે ઠંડક આપે એવી રેસિપી બનાવવી અને ખાવી ગમે.. આજે એવી જ એક રેસિપી આઈસ ગોલા બનાવ્યા છે. જે બધાને ખૂબ જ પસંદ આવશે..

આઈસ ગોલા (Ice Gola Recipe In Gujarati)

ઉનાળો ચાલી રહ્યો છે. એટલે ઠંડક આપે એવી રેસિપી બનાવવી અને ખાવી ગમે.. આજે એવી જ એક રેસિપી આઈસ ગોલા બનાવ્યા છે. જે બધાને ખૂબ જ પસંદ આવશે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 3 બાઉલ બરફ
  2. ગોલા નું સ્પેશ્યલ કાલાખટ્ટા સીરપ (જરૂરિયાત મુજબ)
  3. 1 કપકાજુ - બદામ (સમારેલા)
  4. 3 સ્પૂનફ્રેશ મલાઈ
  5. 3 સ્પૂનટોપરાનું ખમણ
  6. 3 નંગચેરી
  7. ગોલા બનાવવાનું મશીન

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા મશીન માં બરફનો છોલ કરીને બાઉલ માં કાઢી લો. અને બરફને હાથ વડે ગોલા નો શેપ આપી ગોલા વાળી લો.

  2. 2

    હવે ગોલા પર કાલાખટ્ટા સીરપ ધીમે - ધીમે રેડવું.(નહીંતર બરફ ઓગળી જશે.) અને ઉપરથી મલાઈ, કાજુ, બદામ,અને ટોપરાનું ખમણ નાખવું.

  3. 3

    તૈયાર છે આપણા આઈસ ગોલા. હવે તૈયાર થઈ ગયેલા ગોલા માં ચેરી વડે ડેકોરેટ કરી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

ટિપ્પણીઓ (23)

Similar Recipes