પનીર લબાબદાર(Paneer Lababdar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બઘી ઇન્ગ્રિન્ડેન્ટ રેડી કરી લેવા. કાજુ, મગજતરી ના બી ને પલાળી રાખવા. પછી કડાઈ માં તેલ લઇ તેમાં હિંગ જીરું તથા તમાલપત્ર તથા લસણ, મરચાં સાંતળવું.
- 2
હવે તેમાં ડુંગળી, ટામેટા કરી લેવા અને મીઠું ઉમેરવું હવે તે કૂક થઇ જાય એટલે ઠંડુ થવા દેવું પછી મિક્સર માં પેસ્ટ બનાવી લેવી.
- 3
પછી મિક્સર માં પેસ્ટ બનાવી લેવી. હવે કડાઈ માં તેલ અને બટર મૂકવું તેમાં જીરું ઉમેરવું.
- 4
પછી તેમાં ગ્રેવી ઉમેરવી અને 5-7 મિનિટ થવા દેવું હવે તેમાં વ્હાઈટ પેસ્ટ ઉમેરવી પછી તેમાં બધા મસાલા કરી લેવા
- 5
હવે તેમાં તેલ ઉપર આવશે પછી કસૂરી મેથી નાખવી હવે તેમાં થોડું પાણી ઉમેરી 5 મિનિટ થવા દેવું.
- 6
હવે ફ્રેશ મલાઈ ઉમેરવી અને પનીર ના પીસ ઉમેરવા અને તેલ ઉપર આવે પછી સર્વિંગ બાઉલ માં લઇ સર્વ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14961952






















ટિપ્પણીઓ