પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ગરમ પાણી માં ૧૦-૧૫ મિનિટ રાખી. એને તરત બરફ ના પાણી માં કાઢી લો (આના થી એનો કલર લીલો રેહસે). ઠંડુ થાય એટલે એની પેસ્ટ બનાવી લો. પાલક ની પેસ્ટ એક વાડકા માં કાઢી લો અને એમાં પનીર ઉમેરી લો.
- 2
એમાં ઉપર ઘઉં નો લોટ. મીઠું. મરચા ની પેસ્ટ. ઘી. ચાટ મસાલો. ઉમેરી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરી સારી રીતે લોટ બાંધી લો. (ભાખરી નો લોટ હોય એમ)
- 3
ગોળ વની ને. ઘી માં સારી રીતે શેકી લો. અને ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14967855








ટિપ્પણીઓ (3)
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊