કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 40 મિનિટ
4 5 વ્યક્તિ
  • ૪ કપબાસમતી ભાત, બાફેલા
  • ૧/૪ કપલીલા વટાણા
  • ૧/૪ કપગાજર
  • ૧/૪ કપકેપ્સિકમ
  • 1નાનુ ટામેટું
  • ૧/૪ કપફણસી, સમારેલી
  • 1બટાકુ બાફેલુ
  • ૧/૨ ચમચીજીરું
  • ૧તમાલ પત્ર
  • ૧ ટુકડોતજ નો ટુકડો
  • ૪લવિંગ
  • ૧/૪ ચમચીહળદર
  • ૧/૪ ચમચીમરી પાઉડર
  • 2 ચમચીપાવ ભાજી મસાલો
  • ૨લીલા મરચા ની પેસ્ટ
  • ૮-૧૦ ટુકડાશેકેલા કાજુ ના
  • ૩ ચમચીલીલી કોથમીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 (3 ચમચી)બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાત બાફી લો.

    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ માં બટર ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ, તજ ઉમેરો અને ૧/૨ મિનિટ સુધી સાંતળો.

    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ડુંગળી ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી સાંતળો.

    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં હળદર, ટામેટાં,ફણસી, ગાજર, વટાણા બટાકા કેપ્સીકમ અને મીઠું મીક્ષ કરો અને તેને ૫-૭ મિનિટ સુધી ચડવા દો.

    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધું બરાબર શેકાય જાય એટલે તેમાં લાલ મરચું, મરી પાઉડર ઉમેરો અને ભાજી મસાલો ૧ મિનિટ સુધી સાંતળો.

    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં બાફેલા ભાત ઉમેરો અને બધું બરાબર મીક્ષ કરો.પછી ગેસ બંધ કરી દો અને તેની પર કોથમીર અને શેકેલા કાજુ ભભરાવો.

    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે વેજીટેબલ પુલાવ.

    વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર May 04, 2021 10:15
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for રાઈસ
  2. 5th for લવિંગ

Keywords

Vegetable પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાત્રા (Patra Recipe In Gujarati)
  2. મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
  3. વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
  4. મેંગો સ્ટફ્ડ કુલ્ફી(Mango Stuffed Kulfi Recipe In Gujarati)
  5. બ્રેડ (Bread Recipe In Gujarati)
  1. સરગવા શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
  2. લેયર પરાઠા (Leyar Paratha Recipe In Gujarati)
  3. દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
  4. ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14968851
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close