લેયર પરાઠા (Leyar Paratha Recipe In Gujarati)

Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પરાઠા એક એવી વસ્તુ છે જે મોર્નિંગના બ્રેકફાસ્ટથી લઈને ડિનર માં પણ બધાને
ભાવતા તા હોય છે અહીં મેં લેયર પરાઠા બનાવ્યા છે
લેયર પરાઠા (Leyar Paratha Recipe In Gujarati)
પરાઠા એક એવી વસ્તુ છે જે મોર્નિંગના બ્રેકફાસ્ટથી લઈને ડિનર માં પણ બધાને
ભાવતા તા હોય છે અહીં મેં લેયર પરાઠા બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ મીઠું અને તેલનું મોણ બરાબર મિક્સ કરો
- 2
ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી મિક્સ કરી મીડીયમ લોટ બાંધો ત્યારબાદ લોટને ૨૦ મિનિટ ઢાંકીને રાખી દો
- 3
ત્યારબાદ પરાઠા વણી વચ્ચે તેલવાળો હાથ લગાવી ફરી એને ફોલ્ડ કરી ફરીથી તેલ લગાવી ફરી ફોલ્ડ કરી એમ બે વખત કરવું છે
- 4
એટલે ત્રિકોણ ત્યારબાદ ફરી રોટલી વણી લેવું
- 5
વણી લીધા બાદ પરાઠાને ઘી સાથે બટર સાથે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બંને સાઇડ શેકી લેવા
- 6
તો તૈયાર છે બેઝિક લેયર પરાઠા
Similar Recipes
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
રોઝ પરાઠા(Rose paratha recipe in gujarati)
#રોટીસઅહીંયા પરાઠા માં થોડું વેરીએશન કરીને બનાવેલ છે. સીધી સરળ વસ્તુ ને અલગ ઢંગ થી પ્રદર્શીત કરવામાં આવે તો બધાને ખુબજ પસંદ આવે છે. એવા જ છે આ રોઝ પરાઠા. Shraddha Patel -
૩ઇન વન ૪ લેયર પરાઠા
#રોટીસફ્રેન્ડ્સ, કોઈવાર આપણ ને તીખું અને ચટપટું ખાવા નું મન થાય ત્યારે ફટાફટ બને અને હેલ્ધી પણ હોય કે પેટ ભરીને મજા માણી શકાય માટે મેં અહીં ઘઉં ના લોટ ,મકાઇ નો લોટ મિક્સ કરી લસણ ની ચટણી પાથરી ને ૪ લેયર પરાઠા બનાવ્યા છે. ઘઉં, મકાઈ અને લસણ ૩ નું કોમ્બિનેશન આ રેસિપી ને એક નવો ટેસ્ટ આપે છે સાથે ગરમાગરમ ચા હોય તો મજા પડી જશે. તો ક્રિસ્પી એવા પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
જીરા પરાઠા (Jeera Paratha recipe in Gujarati)
#AM4#Coopadgujrati#CookpadIndia રોટી /પરાઠા પરાઠા ઘણી બધી પ્રકાર ના બનતા હોય છે. મેં અહીં જીરા પરાઠા બનાવ્યા છે. જે લગભગ બધાને ત્યાં બનતા હોય છે. તે ઓછા સમયમાં અને ખૂબ ઝડપથી બની જતા હોય છે. તેને આપણે કોઈપણ સબજી સાથે સર્વ કરી શકીએ છીએ. મેં તેને સેવ ટામેટાં ના શાક સાથે સર્વ કર્યા છે અને સાથે ડૂંગળી, ટામેટા નું સલાડ, ફ્રાય કરેલા મરચાં અને છાશ સર્વ કર્યા છે. એકદમ દેશી ભાણું...... Janki K Mer -
મૂલી પરાઠા (Mooli Paratha Recipe In Gujarati)
મૂલી પરાઠા સ્ટફડ પણ બને પણ એનો રસ કાઢી નાખવાથી બધા તત્વો જતા રહેતા હોવાથી અહીં મેં લોટમાં જ મૂળાને છીણી ને નાંખી લોટ બાંધી પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#SDડિનર રેસિપી માં બનાવી શકાય .જ્યારે આલુ પરાઠા બનાવ્યા હોય એ દિવસેજલ્દી ડિનર કરી લેવું જેથી digestion timeવધારે મળી રહે.. Sangita Vyas -
ચીઝ ઠેચા પરાઠા (Cheese Thecha Paratha Recipe In Gujarati)
#LB- બાળકોને નાસ્તામાં દરરોજ કંઇક નવું જોઈતું હોય છે. નવીન સાથે હેલ્થી નાસ્તો પણ જરૂરી છે. તો અહીં બાળકોને ભાવે એવા પરોઠા બનાવેલ છે.. જેનાથી બાળકોને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માં સંતોષ મળે. તમે પણ તમારા બાળકો માટે એકવાર જરૂર આ પરાઠા ટ્રાય કરશો. Mauli Mankad -
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2.#cookpadગુજરાતી લોકો ના ખોરાકમાં ખાસ કરીને ભાખરી સાંજે જમવામાં બનાવવામાં આવે છે. અને સવારે નાસ્તામાં પણ બનાવે છે. અને કોઈ લોકો સાંજની બનાવેલી સવારના નાસ્તામાં ખાય છે. જે એકદમ હેલ્ધી ખોરાક છે. Jyoti Shah -
આલૂ પરાઠા (Aloo Paratha Recipe Recipe In Gujarati)
#trend2#આલૂ પરાઠાનાના મોટા સૌના ભાવતા... ગરમા ગરમ.... આલૂ પરાઠા એક એવી વાનગી છે જે નાસ્તા કે જમવામાં બંને રીતે ખાવાની ભાગ્યેજ કોઈ ના પાડે. Harsha Valia Karvat -
સ્ટફ પોટેટો મેથી પરાઠા (Stuffed Potato Methi Paratha Recipe In Gujarati)
સ્ટફ પરાઠા રેસિપીસ#WPR : સ્ટફ પોટેટો મેથી પરાઠાપરાઠા એ એક એવી વાનગી છે જે નાના મોટા બધાને ભાવતી હોય છે . તેમા પણ સ્ટફ પરાઠા મા કેટલી બધી ટાઈપ ના વેરીએશન કરી શકાય છે . તો આજે મે સ્ટફ પોટેટો મેથી પરાઠા બનાવ્યા. આ પરોઠા ખાવામા એકદમ ટેસ્ટી લાગે છે. ગરમ ગરમ પરોઠા Breakfast અથવા Dinner મા સર્વ કરી શકાય છે . Sonal Modha -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujarati)
નાનાથી લઈને મોટા ને સૌને ભાવે એવા પીઝા પરાઠા #GA4 #Week1 nisha sureliya -
દાલ ખીચડી(daal khichdi recipe in gujarati)
દાલ ખીચડી એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે.. Payal Desai -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#SQ#GA4#Week25રાજસ્થાની દરેક આઈટમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં રાજસ્થાન ખોબા રોટી બનાવવા પ્રયત્ન કર્યો છે બહુ સરસ તો નથી ને પણ સારી છે. Jyoti Shah -
ત્રિકોણ પરાઠા (Triangle Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાપરાઠા તો બનાવું પરંતુ આજે ત્રિકોણ પરાઠા બનાવ્યા. જેને વણવાનું કામ પતિદેવને સોંપ્યું. તેઓ ખૂબ સરસ બનાવે. મારા થી ગોળ જ થઈ જાય. ઘણી વાર તેમની મદદ લઉ હવે તો તેઓત્રિકોણ પરાઠા બનાવવામાં expert થઈ ગયા છે 😆😄 Dr. Pushpa Dixit -
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
લેફ્ટ ઓવર દાલ પરાઠા (Left Over Dal Paratha Recipe In Gujarati)
ઘણીવાર કોઈ વસ્તુ વધી જાય તો તેનો ઉપયોગ ક્યા કરવો એ લગભગ દરેક સ્ત્રી ને આવડે જ.. પાછું એવું કંઈક નવું બનાવી પીરસે કે કોઈને ખબર જ ન પડે. આ પણ એક કળા જ છે.આજે મેં પણ લેફ્ટ ઓવર પંજાબી દાળ કે જે થીક હોય તેનો ઉપયોગ કરી પરાઠા બનાવ્યા છે. દાળનાં પરાઠા??? કહીએ તો પણ માનવામાં ન આવે અને ટેસ્ટી હોવાથી બધા ખવાઈ પણ જાય😅😆 Dr. Pushpa Dixit -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
બીટરૂટ પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
#AM4બીટરૂટ એ હિમોગ્લોબીન નો ખૂબ સારો સ્ત્રોત છે. એનો રંગ પણ ખૂબ સરસ હોય છે. કોઈ પણ રેસિપિમાં બીટરૂટ ઉમેરવાથી એનો રંગ અને પોષણ મૂલ્ય વધી જાય છે. મેં અહીં બીટરૂટ ના પરોઠા બનાવ્યા છે જે જલ્દી થી બની જતી પૌષ્ટિક રેસીપી છે. Jyoti Joshi -
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
આલુ પરાઠા
#ડીનરહેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ બધા ના ફેવરિટ આલુ પરાઠા જે નાના બાળકો ને મોટા બધા ને ભાવતા હોય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ડિનર માં એક પરાઠું ખાય તો પણ પેટ ફૂલ કરી દે સાથે હેલ્થી પણ ખરું..તો ચાલો ટેસ્ટી આલુ પરાઠા બનાવવા માટેની રીત જોઈએ. Mayuri Unadkat -
હેલ્ધી પાલક પરાઠા (Healthy Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week2( પાલક પરાઠા નાન ની અવેજી માં કોઈપણ પંજાબી , દમ આલુ કે નાસ્તામાં ચા સાથે પણ લઈ શકાય એવી હેલ્દી વાનગી છે.) Vaishali Soni -
-
-
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#CTકચ્છ નું મિષ્ટાન સાટા આપણે શીખ્યું.. પછી હવે આપણે કચ્છ ના પ્રસિદ્ધ એવા પકવાન બનાવશુ.. મેં પણ પહેલીવાર જ બનાવ્યા છે..સરસ બન્યા.. અહીં પકવાન ની સીઝે પણ અલગ અલગ જોવા મળે છે જેમકે રેગ્યુલર, મીની કે એક એકદમ મોટી પ્લેટ જેટલું એક પકવાન મળે છે. મરી વાળા અને વગરના એમ બન્ને પ્રકાર ના મળતા હોય છે.. અને ચા જોડે તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.. તો તમે પણ બનાવી જોજો સખીઓ...(બજાર ના એકલા મેંદા લોટ માંથી બનાવેલ હોય છે પણ મેં ઘર માં આજે ઘઉં નો લોટ સરખાભાગે લીધેલ છે.. છતાં પણ ટેસ્ટ માં બઉ ફર્ક નથી પડતો..) Noopur Alok Vaishnav -
ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi -
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ખૂબા રોટી એ એક રાજસ્થાની વાનગી છે. તેને બનતા થોડો સમય લાગે છે પણ દેખાવમાં ખુબ જ સરસ અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તેને અહીં મેં પંચરત્ન દાળ સાથે સર્વ કરી છે. Hetal Vithlani -
લચ્છા પરાઠા (Lachchha Paratha recipe in Gujarati)
#AM4 પરાઠા ઘણા બધા અલગ પ્રકારના બનતા હોય છે. જેમાં થી આ એક છે લછા પરાઠા માં તેનું પરત અલગ પડે છે. બનાવા ની પ્રક્રિયા પણ થોડી અલગ છે.ખાવામાં આ પરાઠા ક્રિસ્પી હોય છે. Bhavini Kotak -
મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
ઘણાં બધા પ્રકારના પરાઠા બનાવાતાં હોય છે.અત્યારે શિયાળામાં લીલાં શાકભાજી સરસ મળતા હોય છે. મિક્સ વેજીટેબલ પરાઠા ખૂબ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે. આજે મેં મિક્સ વેજીટેબલ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાને સ્ટાર પરાઠા પણ કહી શકાય.આ પરાઠા સુરતમાં ખૂબ જ ફેમસ છે.આ પરાઠા સુરતમાં સ્ટાર પરાઠા તરીકે વખણાય છે.#MBR6 Vibha Mahendra Champaneri -
નાનખટાઈ.. (Nankhatai Recipe in Gujarati)
#GA4 #Week9 #Post1 #Maida નાનખટાઈ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને બાળકો માં બધાને પસંદ હોય છે મેં દિવાળી ના નાસ્તા માટે બનાવી છે,, Payal Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14968859
ટિપ્પણીઓ