વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વધેલી રોટલી ના નાના ટુકડા કરી લેવા.
- 2
ત્યારબાદ રોટલી ના ટુકડાને મીક્સ માં નાખી ને પીસી લેવા.
- 3
ત્યારબાદ હવે એક ડીશ માં કાઢી લેવા અને એમાં ઝીણો કાપેલો ગોળ અને ઘી નાખીને બધું બરાબર મિક્સ કરી લેવો.
- 4
ત્યારબાદ થોડો મિશ્રણ હાથમાં લઈને મિડિયમ સાઈઝના લાડુ વાળી લેવા તો તૈયાર છે વધેલી રોટલી ના લાડુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14971040






ટિપ્પણીઓ (8)