સાબુદાણા ના અપ્પમ (Sagodana Appam Recipe In Gujarati)

કોઈ પણ વ્રત હોય એટલે સૌથી પેહલા ફરાળ માટે સાબુદાણા નું નામ જ આવે . સાબુદાણા માં થી વિવિધ પ્રકારની ફરાળી વસ્તુઓ બને છે .
મે પણ સાબુદાણા ના વડા બનાવ્યા તેને થોડાક મોડિફય કરીને અપ્પમ બનાવ્યા .

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક વાસણ માં સાબુદાણા. ને સારી રીતે ધોઈ ને એક વાસણ માં સાબુદાણા ને પલાળી ૪૦ મિનીટ સુધી રાખો
- 2
હવે સાબુદાણા ને એક વાસણ માં લઇ ને તેમાં બાફેલા બટાકા, લીલા મરચાં ઝીણાં સમારેલાં, આદું,અજમો,લાલ મરચું પાઉડર શીંગ દાણા નો ભૂકો સિંધવ મીઠું નાંખીને તેને બરાબર મિક્સ કરો
- 3
હવે અપમ પેન માં થોડું તેલ નાખી ન ગરમ કરવું સાબુદાણાતેના નાના ગોળા વાળી અને તેમાં મૂકવા ગેસ ની આંચ ધીમી રાખવી આવી રીતે વડા પણ બનવી શકાય છે હવે એક બાજુ થી શેકાઈ જાય એટલે તેને સહેલાઈથી પલટાવી દો અને બીજી બાજુ થી પણ શેકો
- 4
આ રીતે બંને બાજુ થી શેકાઈ જાય એટલે તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાના સાબુ દાણા ના વડા & અપ્પમ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)