કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

#MA

#MA

વધુ વાંચો

ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

#MA

#MA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 ચમચો લીલા વટાણા
  • 1 ચમચો લીલા વાલ
  • 1 ચમચો લીલા ચણા
  • 1 ચમચો લીલા તુવેર
  • 2મીડીયમ રીન્ગણા
  • 1મિડીયમ બટાકુ
  • 1સરગવા ની શીન્ગ
  • 1 વાટકી સમારેલું ફ્લાવર
  • 1ગાજર
  • 1 વાટકીસમારેલા વાલોળ
  • 2મરચાં ભરેલાં
  • 1ટમેટું
  • 4લવિંગ
  • 2નાના ટુકડા તજ
  • 2મરચાં
  • 1ઈંચ આદુનો ટુકડો
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ગ્લાસપાણી
  • મુઠિયાં માટે
  • 1/2 ઝૂડી સમારેલી મેથી
  • 1 નાની વાટકીચણાનો લોટ
  • 1 ચમચીરવો
  • 1/4 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/4 ચમચી હળદર
  • 1/4 ચમચી સાજીના ફૂલ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીતેલ
  • 14 કપ પાણી
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મારી મમ્મી નું ખૂબજ સ્વાદિષ્ટ બનતું શાક એ ઊંધિયું છે.ખૂબ જ કડાકૂટ વાળું પણ સ્વાદિષ્ટ શાક મારી મમ્મી પાસે થી શીખી છું.જે આજે મારા ઘરમાં પણ બધાં નું પસંદગીઓ માનું એક શાક છે જે અમારા ઘરમાં બે ટાઇમ નું બને છે.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ બધાં જ શાક ધોઈને તૈયાર કરો.માપ પ્રમાણે સમારી લો.લીલા કઠોળ ને સહેજ નવશેકા પાણીમાં નાખીને પંદર મિનિટ રહેવા દો.હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને મેથી માં મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો અને મૂઠિયાં ઊતારી એક બાજુ મૂકી દો.એ જ તેલમાં તજ, લવિંગ, આદું અને મરચા ઝીણા વાટીને વઘાર કરો.

  3. 3

    એમાં જ ટમેટું પણ નાખીને વઘારોબધા કઠોળ નાખીને થોડું પાણી નાખી ને પાંચ મિનિટ થવા દો..પછી બધાં જ શાક નાખીને કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી થવા દો.

  4. 4

    એક મોટાં વાસણમાં મેથીના મૂઠિયાં કાઢી લો અને કૂકરનુ શાક એનાં પર નાખીને ઢાંકણ ઢાંકી ને શાક ને દસેક મિનિટ એમ જ રહેવા દો.પછી ખાવાની મજા લો.

    ઊંધિયું (Undhiyu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર May 07, 2021 16:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઊંધિયું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં નાં લોટ ની ચોળાફળી (Wheat Flour Chorafali Recipe In Gujarati)
  2. રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
  3. શેરડી નો રસ શેરડી વગર (Sherdi Juice Without Sherdi Recipe In Gujarati)
  4. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  5. સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  1. કરકરયુ (Karkaryu Recipe In Guajrati)
  2. કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ઉત્તપમ અને કોકોનટ ચટણી (Insrtant Uttapam Coconut Chutney Recipe In Gujarati)
  4. કાઠિયાવાડી બાજરીનો રોટલો (Kathiyawadi Bajri Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14983549
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close