કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)

Sunita Doshi @cook_26430603
#MA
હેપ્પી મધર્સ ડે
મને મારા માં ના હાથ ની ભાવતી વસ્તુ યાને કોથમીર વડી
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#MA
હેપ્પી મધર્સ ડે
મને મારા માં ના હાથ ની ભાવતી વસ્તુ યાને કોથમીર વડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈ માં તેલ નાખીને તેલ ગરમ થાય પછી એમાં ડુંગળી નાખવાની ડુંગળી થાય પછી આદુ લસણ મરચાની પેસ્ટ નાખવાની પછી એમાં લાલ મરચું પાઉડર હળદર ગરમ મસાલા મીઠું નાખીને મિક્સ કરવાનું પછી એમાં ટોપરાનું ખમણ નાખીને મિક્સ કરી કરીને ગેસ બંધ કરવાનું પછી એમાં સુધારેલી કોથમીર નાખીને મિક્સ કરવા
- 2
મેંદાની કણકમાંથી લુવા લઈને રોટલી વણવાની વચ્ચે મિશ્રણ મૂકીને આજુબાજુમાં પાણી લગાવીને એને ચારે બાજુ બંધ કરી દેવાનો ને તેલ ગરમ થાય પછી એને તળી લેવાનું પછી સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરવાનું તો તૈયાર છે મારા માં ના હાથની કોથમીર વડી જે મને બહુ જ ભાવે છે
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
કોથમીર વડી ( સાંભાર વડી)#TT2#કોથમીર વડી ( સાંભાર વડી)(પાતોડી)#નાગપુર (મહારાષ્ટ્ર) સ્ટાઇલઆ નાગપુર મહારાષ્ટ્ર ની પ્રસિદ્ધ સાંભાર વડી છે.સાંભાર એટલે કોથમીર નાગપુર અને કોથમીરને સાંભાર કહેવાય છે.આ કોથમીર વડી બનાવવાની રીત થોડી જુદી છે.આ કોથમીર વડી માં બેસન ની રોટલી માં કોથમીરનો સ્ટફિંગ ભરીને એને વડી જવું બનાવવાનું હોયપછી ટાળવાની હોયએની ટેસ્ટ બહુ સરસ ટેસ્ટી લાગે છેઆને દહીંની ચટણી અને તરળેલા મરચા જોડે ખવાય.જરૂર ટ્રાય કરો 😋😋😋😋 Deepa Patel -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2કોથમીર વડી મહારાષ્ટ્રની એક famous dish છે અને ગુજરાત અને મહારાષ્ટ્ર પાડોશી રાજ્ય છે સો આપણે પણ એ રેસીપી બનાવીને ખાઈએ Kalpana Mavani -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#MRC કોથમીર વડી પોષ્ટિક અને ચોમાસા માં ચા સાથે ખૂબ યમ્મી લાગે છે...ક્રિસ્પી હોવાથી બાળકો ને સોસ સાથે ભાવે છે. Dhara Jani -
કોથમ્બિર વડી(કોથમીર વડી)(kothmir vadi recipe in Gujarati)
#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ_૨૨આ રેસિપિનો વિચાર મને 'તારક મહેતા ના ઉલટા ચશ્મા' માં રોલ ભજવતી માધવી ભીડે પાસેથી મળ્યો. એ શો માં એવું બોલે જ કોથમ્બિર વડી બહુ જ સરસ હોય અને બધાને ભાવે છે એટલે મને બહુ સમયથી બનાવવાની ઈચ્છા હતી એ આજે હું પૂરી કરીશ.આપણે ભજિયાં, બટાકા વડા, ગોટા, એ બધું તો ખાતાં જ હોઈએ છીએ પણ વરસાદ માં હું એક વાનગી લઈને આવી છું જે મહારાષ્ટ્ર ની વાનગી છે અને હેલ્ધી છે અને સાથે સાથે ઘરમાં સહેલાઈથી બનાવી શકાય છે. જો ધાણા ઘરમાં હોય તો આ વાનગી જ બનાવાય નાસ્તામાં ચા સાથે. તમે એને સવારે કે સાંજે ક્યારે પણ ખાઈ શકો. અને ઓછા સમયમાં સરસ હેલ્ધી વાનગી તૈયાર થઈ જાય છે. મને આશા છે કે તમને મારી વાનગી પસંદ આવશે. Khyati's Kitchen -
કોથમીર વડી(kothmir vadi recipe in Gujarati (
#મહારાષ્ટ્ર નું ફૅમસ ફરસાણ કોથમીર વડી છે. રીમઝીમ વરસાદી માહોલ હોય અને ગરમાગરમ કોથમીર વડી સાથે આદુ ફુદીનો મસાલા વાળી ગરમાગરમ ચા મળી જાય તો જલસો પડી જાય.આ વડી ઑઇલ ફી એટલે તે તેલ રહિત અને લૉ ડાયટ છે ડાયાબિટીસ બી.પી પૅશંટ ખુલ્લા દિલથી વીધાઉટ ટૅશન ખાઇ શકે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
આ રેસિપી મહારાષ્ટ્ર માં બનતી ટેસ્ટી ડિશ છે , મહેમાન આવે તો જલ્દી બનતી ટેસ્ટી ડિશ છે, ચોક્કસ બનાવા ના પ્રયત્ન કરજો. Mayuri Doshi -
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2 કોથમીર વડી મહારાષ્ટ્રની ફેમસ વાનગી છે આ વાનગી એકદમ પૌષ્ટિક હેલ્ધી અને ઓઈલ ફ્રી કહી શકાય આ વાનગી વરાળથી બાફવા થી હોવાથી પચવામાં હેલ્ધી છે મરી મસાલા તલ લીલા આદુ મરચા અને કોથમીરથી તેના રૂપ અદ્ભુત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોથમીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
કોથમીર વડી મહારાષ્ટ્રની ગામઠી સંસ્કૃતિ અને સરળતાનો સાર ધરાવે છે. મહારાષ્ટ્રમાં ચા સાથેનાં પ્રખ્યાત નાસ્તામાંથી એક કોથિમબીર અથવા કોથમીરનો અર્થ ધાણા છે અને વડીને તમે બાફેલી કેકનાં નાના ટુકડા તરીકે કહી શકો છો. ધાણા તમારા સ્વાસ્થ્ય માટે સારા છે અને સામાન્ય રીતે દરેક ભારતીય વાનગી કોથમીર વગર અધૂરી ગણાય છે. ધાણાના બીજ અને પાંદડા ભારતીય રસોઈમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘટકોમાંથી એક છે. ખાસ કરીને ચોમાસામાં ગરમા ગરમ ચાની સાથે કોથમીર વડી ખાવાની મજા જ અનેરી હોય છે.#TT2#kothmbirwadi#corianderrecipes#કોથમીરવડી#maharashtrianrecipe#healthy#authenticrecipe#cookpadgujarti#cookpadindia Mamta Pandya -
-
કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6#week6#CookpadTurns6કોથંબીર વડી મારી ફેવરીટ છે .મારા ઘરમાં બધા ને ખુબ જ ભાવે છે .આ વડી કોઈપણ સીઝન માં બનાવી શકીએ છીએ .કેમકે કોથમીર બારેમાસ મળતી હોય છે .આમાં કોથમીર ની સાથે બીજા લીલા મસાલા વધારે હોય છે તેથી ખાવામાં પણ હેલ્થી છે .તેને બાફેલી પણ ખાઈ શકાય છે .ટ્રાવેલિંગ કે પીકનીક માં આ વડી લઇ જઇ શકાય છે .પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો ફરસાણ માટે બેસ્ટ ઓપ્શન છે. Keshma Raichura -
કોથમીર વડી(kothmir vadi recipe in gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે આ વાનગી ખુબ ઝડપ થી અને ઓછા સમય માં બની જાય છે. આ વાનગી ને તમે બનાવી ને 2-3 દિવસ સુધી ફીઝ માં સાચવી શકો છો. આ વાનગી તમે મહેમાન માટે તેમજ કિટી પાટી માં એક નવા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો આ વાનગી ઉપરથી ક્રિસ્પિ અને અંદર થી નરમ હોય છે આ વાનગી ગરમ ચા કોફી સાથે વરસાદની મોસમમાં ગરમ ગરમ ભજીયા સિવાય આ એક નવું વિકલ્પ તમારી પાસે છે. Tejal Vashi -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 મોનસુન ની સિઝન માં સવાર ના નાસ્તા માં કે રાત્રી ના ડીનર માં ગરમાગરમ કોથંબીર વડી ખાવા ની ઓર મજા આવે છે, બેસન અને કોથમીર ના સંયોજન થી બનતી મહારાષ્ટ્ર ની આ વાનગી ગુજરાતીઓ હોંશે હોંશે ખાય છે. 😋 Bhavnaben Adhiya -
-
કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
#TT2# કોથમીરવડી આ મહારાષ્ટ્રીયન રેસીપી છે મેં તેમાં થોડા ફેરફાર કરીને બનાવી છે આમ તો આ રેસિપી ડીપ ફ્રાય કરવાની હોય છે પરંતુ મેં આ રેસિપી સેલો ફ્રાય કરીને બનાવી છે ખુબ સરસ લાગે છે Vaishali Prajapati -
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#MAR#maharashtrian_special#cookpadindia#cookpadgujarati#breakfast#બેસન#ફરસાણ#નમકીન#side _dishકોથંબીર વડી એ સવાર કે સાંજે નાસ્તા માં લઇ શકાય, જમવામાં સાઈડ ડિશ તરીકે પણ સરસ લાગે છે. .અને આ રીત થી બનાવશો તો તેને તળ્યા વગર પણ ખાઈ શકાય . આ વડી ટ્રાવેલિંગ માં લઇ જવા માં ખુબ કામ લાગે છે . Keshma Raichura -
સીન્ધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#MAમધર્સ ડે મા મારા મધસ ની ફેવરેટ વાનગી સીન્ધી કઢી Madhavi Bhayani -
-
કોથંબીર વડી (Kothmbir Vadi)
#goldenapron3Week 1#Besan#Snackકોથંબીર વડી એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વડી સાઈડ ડીશ અથવા નાસ્તા માં પીરસવામાં આવે છે .. તળીને અથવા સાંતળી નેપણ આ કોથંબીર વડી બનાવી શકાય. Pragna Mistry -
-
-
-
-
-
-
-
કોથંબિર વડી (Kothimbir vadi recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia કોથંબિર વડી એ મહારાષ્ટ્રની એક ખૂબ જ ફેમસ વાનગી છે. આ વાનગી બ્રેકફાસ્ટમાં વધુ સર્વ કરવામાં આવે છે તેમ છતાં પણ આ વાનગીને સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ વાનગી બનાવવા માટે તેના નામ પ્રમાણે તેમાં કોથમીર નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે હેલ્થની દૃષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથમીર વડી એ મહારાષ્ટ્રીયન રેસીપી છે .જે કોથમીર માંથી બનાવવામાં આવતી હોવાથી તેનું નામ kothimbir vadi રાખવામાં આવ્યું છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Ankita Tank Parmar -
-
કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
#TT2 કોથંબીર વડી મહારાષ્ટ્ર ની ફેમસ ડીશ છે .મેં પહેલીવાર બનાવી છે .ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14983536
ટિપ્પણીઓ