ફરાળી ડીશ (Farali Dish Recipe In Gujarati)

#MA
આપડા ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં આપડે બધા ધાર્મિક તેહવાર પણ ઉજવતા હોઈએ છીએ.જેમાં આપડે અનેક પ્રકારના ત્યોહાર ઉજતા હોઈએ છીએ જેમકે અગિયારસ, જન્માષ્ટમી , મહાશિરાત્રિ , sharavan મહિનો.
આમ આપડે અનેક પ્રકારના ત્યોહાર કરીએ છીએ જેના આપડે ફરાળી આઇટમ નો જ ઉપયોગ કરતા હોય છીએ.
તો આજે મે પણ તેવી જ એક રેસિપી લઈને આવી છું .
ચાલો આપડે જોઈએ .

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ માં બટાકા ની જારી વાળી વેફર તળી લો પછી તેજ તપેલા માં ખીચડી ના વઘાર માટે બધી સામગ્રી ભેગી કરી લો.....
- 2
બટાકા ના કટકા કરી લો.... પછી કડાઈ માં વઘાર કરી લો....પછી તેમાં સાબુદાણા, બાફેલા બટાકા, બધા મસાલા ઉમેરો.અને બધું સરખી રીતે મિક્સ કરી લો.....
- 3
પછી બધું સરવિગ પ્લેટ માં લઇ સર્વ કરો.....
- 4
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)