કોળા નું ભરતું (Pumpkin Bhartu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કોળા ને કાપી લેવુ... અને તેના એક સરખા કટકા કરવા. ત્યાર બાદ તેને માઈક્રોવેવ માં 10 15 મિનિટ માટે રોસ્ટ કરવા મૂકી દેવું. જેથી તે થોડું પોચું પડી જાય
- 2
હવે માઈક્રોવેવ માંથી કોળા ને કાઢી લેવું
- 3
હવે એક કડાઈમાં માં થોડું તેલ લઇ ને તેમાં જીરું નાંખવું.
- 4
હવે તેમાં વાટેલા આદુ અને લસણ નાખવા.
- 5
ત્યારબાદ તેમાં ડુંગળી નાખવી અને તરત જ તેમાં ચપટી મીઠું નાખી દેવું જેથી ડુંગળી તરત સંતળાઈ જાય.
- 6
હવે તેમાં હળદર,મરચું અને ધાણાજીરૂ નાખવા ને સરખું મિક્સ કરવું
- 7
ત્યારબાદ તેમાં કોળા ના કટકા નાખી ને સરખું મિક્સ કરવું.
- 8
હવે તેમાં દોઢ ગ્લાસ પાણી નાખી ને ઉપર ઢાંકણ ઢાંકી ને 10 મિનિટ સુધી સરખું પકવવા દેવું.
- 9
હવે કોળા ને મેશર થી સરખું મેશ કરવું અને છૂંદી નાખવું.
- 10
ત્યાર બાદ તેમાં લીંબુ નો રસ નાખવો.
- 11
હવે તેમાં કાપેલા ટામેટાં નાખવા અને સરખું મિક્સ કરવું.
- 12
હવે 5 મિનિટ ઢાંકી ને પછી કોથમીર થી ગાર્નિશ કરી ને ગરમાગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ નું ભરતું (Ringan Bhartu Recipe In Gujarati)
ગરમી ની શરૂઆત થઇ ગઇ છે તો છેલ્લે છેલ્લે રીંગણ નું ભરતું ખાઇ પાડિયે Ketki Dave -
-
કોળા નું શાક(Pumpkin sabji recipe in Gujarati)
#GA4#Week11#કોળા નું શાકમેં પહેલી વાર દિલ્હીમાં મારી મિત્ર ને ત્યાં આ શાક જોયું.... એ વખતે આ શાક જોઇ કાંઇક અરૂચિકર લાગણી થઇ...૧ તો કોળા નું શાક કદી સાંભળ્યુ જ નહોતુ ..... ઉપર થી છાલ વાળું..... ઓ....બાપરે ..... કેવી રીતે ખવાય..... પણ જ્યારે ચાખ્યું ( ચાખવુ પડ્યું ) તો મજ્જા પડી ગઈ.... Ketki Dave -
-
-
-
-
-
કોળા-પાપડીનું શાક(Pumpkin-papdi sabji recipe in Gujarati)
#GA4#Week11#pumpkin#cookpadindia#cookpadgujarati કોળું એ કુદરતી મીઠાશ ધરાવતું શાક છે. તે અન્ય શાક સાથે સહેલાઇ થી ભળી જાય છે. અહી મેં પાપડી સાથે તેને ભેળવી ને શાક તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
કોળા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#EBઆજે કોળા નું સાદુ શાક બનાવી ને રેસીપી મુકી રહી છું..... Krishna Dholakia -
-
-
-
-
-
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#lunch#monsoon Keshma Raichura -
-
દૂધી નું ભરતું (Dudhi Bhartu Recipe In Gujarati)
#RC3#week3કાઠીયાવાડી વાડી સટાઈલ એકદમ ટેસ્ટી daksha a Vaghela -
-
-
કોળા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
નાની-દાદીનાં ઘરે ખૂબ ખાધુ નાનપણમાં. ગુજરાતમાં હવનમાં હોમાતું હોવાથી નથી ખવાતું. Dr. Pushpa Dixit -
-
-
કોળા ગાંઠિયા નું શાક(Pumpkin ganthiya sabji recipe in gujarati)
#GA4#Week11#PUMPKIN***કોળા સાથે લાઇવ ચણા ના લોટ ના ગાંઠિયા નુ શાક લંચમાં બન્યુ છે. Mrs Viraj Prashant Vasavada -
લીલી ડુંગળી ફ્રાઇડ રાઇસ (Spring onion fried rice)
#GA4#Week11#Spring onion Pallavi Gilitwala Dalwala -
ટામેટા નું ભરતું (Tomato Bhartu Recipe In Gujarati)
આ રેસીપી અમારા ઘર મા પરંપરાગત બનતી આવી છે.ને આ રેસીપી મારા ઘર મા બધા ને બહુ જ પસંદ છે #RC3Sarla Parmar
-
મગ નું સલાડ અને બીટરૂટ જ્યુસ (Mag Nu Salad & Beetroot Juice Recipe In Gujarati)
#GA4#Week5 Darsh Desai
More Recipes
ટિપ્પણીઓ