ઓટ્સ (oats Recipe in Gujarati)

Maitry shah @maitry_shah
ઓટ્સ (oats Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી,ટામેટા ન મરચું ઝીણું કરી લો.
- 2
હવે કડાઈ માં તેલ મૂકી હિંગ, જીરું મૂકી ડુંગળી, મરચું સાંતળી લો પછી ટામેટા સાંતળી લો હવે મીઠું ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું.
- 3
હવે તેમાં હળદર, મરચું, ધાણાજીરુ તથા સેઝવાન સોસ ઉમેરી મિક્સ કરી 2-3 મિનિટ થવા દેવું પછી તેમાં લગભગ બે ગ્લાસ એટલે કે 600 મિલી જેટલું પાણી ઉમેરી તે ઉકલે એટલે ઓટ્સ ઉમેરી હલાવી દેવું.
- 4
હવે તેમાં કોથમીર ઉમેરી મીડીયમ ફ્લેમ માં 5-7 મિનિટ થવા દેવું અને જેવી કન્સીસ્ટન્સી રાખવી હોય એવું રાખવું અને પછી સર્વિંગ બાઉલ માં લઇ સર્વ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14989318














ટિપ્પણીઓ