ચીલી ગાર્લીક ડીપ (Chili Garlic Dip Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ લઈશું અને તેમાં જીણું કાપેલું લસણ નાખીશું.
- 2
હવે તેમાં ચીલી ફ્લેક્સ નાખીશું અને મિક્સ કરી પાણી ઉમેરીશુ.
- 3
ત્યાર પછી પાણી ઊકળી જાય એટલે તેમાં મરી નો પાઉડર,લીંબુ નો રસ,સોયા સોસ નાખીશું.
- 4
ત્યાર પછી ટામેટા નો સોસ નાખીશું,મીઠું અને લાલ મરચાં નો પાઉડર નાખીશું. ને મિક્સ કરીશું.
- 5
ત્યાર પછી એક અલગ બાઉલ માં 1 ચમચી કોર્ન ફ્લોર અને 2 ચમચી પાણી ઉમેરી મિક્સ કરી ઘોળ તૈયાર કરીશું.અને તે ઉમેરીશું.
- 6
ત્યાર પછી 2 મિનિટ ઊકળી જાય પછી ગેસ બંધ કરી દઈશું.આપણું ચીલી ગાર્લીક ડીપ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14992911

















ટિપ્પણીઓ