રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી ટામેટા ને ઝીણા સમારી રોટલીના નાના-નાના ટૂકડા કરી લોહવે એક કડાઈ ની અંદર બે ચમચી તેલ મુકો પછી તેની અંદર રાઇ જીરૂ નાખો પછી તેમાં ડુંગળી નો વઘાર કરો પછી ટામેટાં નાખો મરચા ની ઝીણી કટકી નાખો પછી તેની અંદર હળદર મીઠું ખાંડ નાખો પછી તેને હલાવો બે મિનીટ પાકવા દો પછી તેમાં રોટલીના ટુકડા નાખો પાછુ હલાવો પછી તેમાં ખાસ નાખો પછી તેને હલાવી અને એક ડીશ ઢાંકી અને થોડીવાર પાકવા દો ઘટ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી લો તૈયાર છે આપણી ચંદન ચકોરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14996394




ટિપ્પણીઓ