ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા અને બટેટાને ધોઇ લેવા બટાકા છોલી આગળ પાછળ એક કાપો પડવો રીંગણા નું ડીટીયુ સેજ કાપી આડો ઊભો કાપો પાડી સેજ મીઠા વાળો હાથ દહીં દયો જેથી ભરવા સરળ પડે અને શાક ના બહારના પડ માં મીઠું ચડી જાય
- 2
એક બાઉલ માં ઉપર મુજબ મસાલા મિક્ષ કરો તેમાં બે થી ત્રણ ચમચી તેલ ઉમેરી બરાબર મિક્સ કરી દયો
- 3
મિક્સ કરેલ મસાલો શાક માં ભરો કુકર ગરમ કરવા મૂકો તેમાં તેલ ઉમેરી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ મરચું નાખી થોડું પાણી ઉમેરો પાણીના ભગનું મીઠું નાખી પાણી ઉકળે એટલે તેમાં ભરેલા શાક નાખી વધેલ મસાલો નાખી ઢાંકણ ઢાંકી બે થી ત્રણ સીટી વગાડી લ્યો
- 4
કુકર ઠરે એટલે ખોલી જોશો તો ભરેલ શાક થઈ ગયું છે તો તૈયાર છે સ્વાદિષ્ટ ભરેલ રીંગણા બટેટાનું શાક સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
વાલોળ બટાકા રીંગણા નું શાક (Valor Bataka Ringan Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
ભરેલા પરવળ,બટાકા નું શાક (Bharela Parvar Bataka Shak Recipe In Gujarati)
#MBR2Week2#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1 Neha Prajapti -
-
-
-
ભરેલા રીંગણનું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
-
-
-
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે Daxita Shah -
-
ભરેલાં રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8 શિયાળામાં શાક નો રાજા રીંગણા તેની પણ એટલી બધી વાનગી બને ને ભાવે પણ મે આ શાક ઓછા તેલ માં ઓવન માં બનાવ્યું છે. HEMA OZA -
-
-
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
રીંગણા બટેટાનું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15254294
ટિપ્પણીઓ