કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગોળકું (Golku Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગોળકું (Golku Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગોળકું (Golku Recipe In Gujarati)

Shivangi Devani
Shivangi Devani @cook_25980687

#EB
કાચી કેરી માંથી તાજે તાજું જ ખવાય એવું આ ગોળકું બોવજ મસ્ત બને છે

#EB
કાચી કેરી માંથી તાજે તાજું જ ખવાય એવું આ ગોળકું બોવજ મસ્ત બને છે

વધુ વાંચો

ગોળકું (Golku Recipe In Gujarati)

Shivangi Devani
Shivangi Devani @cook_25980687

#EB
કાચી કેરી માંથી તાજે તાજું જ ખવાય એવું આ ગોળકું બોવજ મસ્ત બને છે

#EB
કાચી કેરી માંથી તાજે તાજું જ ખવાય એવું આ ગોળકું બોવજ મસ્ત બને છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
6-7 સર્વિંગ્સ
  • 4-5 ચમચીતેલ
  • 1 ચમચીમીઠું
  • 3-4લવિંગ
  • 1-2તમાલપત્ર
  • 2ઇલાયચી
  • 2લાલ સૂકા મરચા
  • 1 વાટકીગોળ (150 ગ્રામ)
  • 1 ચમચીરાઈ
  • 1/2હિંગ
  • 6મીડ્યમ size ની કાચી કેરી
  • 1/2 ચમચીહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેરી ની છાલ દૂર કરી તેમના નાના ટુકડા કરી લેવા, તેમાં પાણી,હળદર, મીઠું નાખી ને ફક્ત 5 મિનિટ બાફવું,પછી એક ચારણી મા કાઢિ લેવું

    ગોળકું (Golku Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગોળકું (Golku Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બતાવ્યા મુજબ એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકવું તેમાં તેલ આવે અટલે હિંગ, રાઈ, લવિંગ, તમાલપત્ર, ઇલાયચી, સૂકા મરચા નાખી દેવા તયાર બાદ કેરી ના બાફેલા ટુકડા નાખી ને ગોળ નાખી દેવો, ને મરચું પાઉડર add કરવો, તેમાં ગમે ઍ રીતે તીખાસ કરી શકો છો

    ગોળકું (Golku Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગોળકું (Golku Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તયાર છે ઇન્સ્ટન્ટ ગોળકું,આને 5-7 દિવસ સુધી ફ્રીજ મા રાખી સકાય છે

    ગોળકું (Golku Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગોળકું (Golku Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shivangi Devani
Shivangi Devani @cook_25980687
પર May 11, 2021 13:05

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 11, 2021 13:36
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
  2. ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
  3. મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
  4. ભરેલાં ‌ટીંડોળા નું શાક(Bhrela Tindora Shak Recipe In Gujarati)
  5. કેસર નાનખટાઇ (Kesar NanKhatai Recipe In Gujarati)
  1. ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ છુન્દો (Instant Chhundo Recipe In Gujarati)
  3. મસાલા ભીંડી અને દહીં ભીંડી સબ્જી (Masala Bhindi Dahi Bhindi Sabji Recipe In Gujarati)
  4. મેંગો ડીશ વીથ તળેલી રોટલી (Mango Dish with Fried Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15000321
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close