કેસર નાનખટાઇ (Kesar NanKhatai Recipe In Gujarati)

કેસર નાનખટાઇ (Kesar NanKhatai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી અને ખાંડને કલર બદલાય, સોફટ અને હલકુ થાય ત્યાં સુધી ફીણવું. બરાબર ફીણવું જરૂરી છે.
- 2
તેમાં ઉપર મુજબ સામગ્રી નાખી લોટ બાંધો. લોટને બહુ મસળવો નહી.બધીજ સામગ્રી ખાલી એકસાથે હાથથી મીક્ષ કરવાની છે. બહુ મસળશો તો રીઝલ્ટ સારૂ નહી મળે.લોટને પ્લાસટીકમાં લપેટી ફ્રીજમા ૩૦ મિનિટ મુકો.
- 3
હવે ગોળા વાળી બેકીંગ ટ્રેમાં મુકો. ગોળાને વાળીને હથેળીમાં લઇ વચ્ચે દબાવી પેટીસ જેવો આકાર આપો.૧૦ મિનિટ માટે ઈલેટ્રીક ઓવન પ્રિહીટ કરો. ૧૮૦ પર ૨૦ મિનિટ બેક કરો. બેક થયા પછી ૩-૪ મિનિટ બાદ જાળી પર મુકો. જેથી બરાબર ઠંડા પડે. (જરુરી લોટ લઇ બાકીનો ફ્રીજમાં મુકો. ફરી બેક કરો)
- 4
જ્યારે એવનમાંથી બહાર કાઢો ત્યારે થોડી સોફ્ટ હશે. ઠંડી પડે પછી કડક થઈ જશે.ઠંડી પડે એટલે એર ચાઇટ ડબ્બામાં ભરો.૨-૩ અઠવાડીયા સુધી સારી રહે છે.
- 5
ઓવન ન હોય તો તમે નોન સ્ટીક તપેલામાં મીઠુ મુકીને પણ બેક કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટુટી ફ્રુટી બિસ્કિટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#Wee3#DFTનાન ખટાઇ એ બાળકોની પ્રિય વસ્તુ છે અત્યારે નાન ખટાઇ ના અલગ-અલગ ઘણા વર્ઝન જોવા મળે છે ...કૂકીઝ, બિસ્કીટ એક તેમાંનો જ એક ભાગ છે... નાનખટાઈ મૂળભૂત રીતે વેજીટેબલ ઘી માંથી બનાવવામાં આવે છે... તમે તેને બટર અથવા ચોખ્ખા ઘીમાં પણ બનાવી શકો છો... Hetal Chirag Buch -
નાનખટાઇ(Nankhatai recipe in Gujarati)
બહુ જ થોડી સામગ્રી માં બને છે અને બિલકુલ માર્કેટ જેવું પરફેક્ટ રિઝલ્ટ મળે છે... Palak Sheth -
-
-
-
નાનખટાઇ (Nankhatai Recipe In Gujarati)
લગભગ એકાદ વર્ષ ઉપર થઇ ગયું છે. અને હું ફરીથી કુકપેડ એપ ખોલી ગુજરાતીમાં રેસીપી લખવા બેઠી છું. વચ્ચે ઘણીવાર મન થયું પણ થોડીક આળસને કારણે પોસ્ટપોન્ડ થયું. આ વર્ષના 6 મહિના જેવો સમય બિમારીમાં અને બેડરેસ્ટમાં ગયો. તો હું રસોડામાં બહુ એક્ટિવ રહી જ નહોતી શકી.કુકપેડ એપમાં પોતાના પ્રોફાઈલમાં રેસીપી રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બીજા સાથે તમે પણ પોતાની રેસીપીનો માપ સાથે રેકોર્ડ રાખી શકો છો. તો ફરી બનાવતા વિચારવા કે શોધવા જવાની જરૂર નથી રહેતી. આ હું પોતાના અનુભવથી કહું છું.દિવાળીની રજાઓમાં મારા મમ્મીના ઘરે હતી ત્યારે મામાના ઘરે લઇ જવા માટે મમ્મીએ નાનખટાઇ બનાવવાનું કહ્યું. અને બહુ જ સરસ બની.તો મેં થોડાક પીક્સ લીધા. જેની સાથે અહીં રેસીપી શેર કરું છું. પહેલા બહુ શરુઆતમાં મેં નાનખટાઇ ની એક રેસીપી શેર કરી છે. આ રેસીપી એનાથી થોડીક અલગ છે અને રિઝલ્ટ વધારે સરસ મળે છે તો શેર કરું છું. Palak Sheth -
મહારાષ્ટ્રીયન કેસર પીસ્તા પીયુષ (Maharashtrian Kesar Pista Piyush Recipe In Gujarati)
#MAR#cookpadindia the#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન કેસર પીસ્તા પીયુશ Ketki Dave -
-
-
મીરર કેક (Mirror Cake Recipe in Gujarati)
#GA4#week22#eggless cake#અહીંયા કેકમાં બધી જ સામગ્રી ઘરની જ વાપરેલી છે. જેથી ટોટલી એગલેસ છે તેમની આપણને પૂરી ખાતરી રહે છે. Chetna Jodhani -
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
કેસર બાસુંદી એક સ્વીટ ડીશ છેતેહવારો મા બનાવે છે બધાજમણવારમાં પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેબાસુંદી થોડી ઘાટી હોય છે#mr chef Nidhi Bole -
ગોલ્ડન યલો કેક(ગોલ્ડન યલો કસ્ટર્ડ કેક)
#પીળીકાલે અમારી એનિવર્સરી હતી તો આ કેક બનાવી બહુ સરળ રેસીપી છે. મને અપ્પમ પેન મા બનાવવી ગમે છે અને મારા બેબી માટે મિની બનાવી છે એટલે મે અપ્પમ પેન માં બનાવી છે તમે ઓવન માં પણ બનાવી શકો છો.. Sachi Sanket Naik -
-
-
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#cookpad# cookpadgujaratiઆ કેક મેં ગઈકાલે @Alpa_majmudar પાસેથી zoom live session માં શીખી હતી. મારી પાસે રેડ કલર ન હોવાથી મેં અહીં બીટરૂટ જ્યૂસ નો ઉપયોગ કર્યો છે. અને આ કેક મેં કઢાઈમા બનાવી છે.કેક ખૂબજ સરસ બની છે.thank you so much cookpad team💖🤗 Ankita Tank Parmar -
ઢોંસા પ્રી મીક્સ
#લોકડાઉન આજનું લંચ. પ્રીમીક્સ બનાવી ને ગમે ત્યારે ફટાફટ ઢોંસા બનાવી શકશો. Vatsala Desai -
નાન ખટાઇ (Nankhatai Recipe In Gujarati)
#MBR2week2#cookpadindia#cookpadgujaratiઆ નાન ખટાઈની પરફેક્ટ રેસીપી છે. જો તમે આ રીતે બનાવશો તો બેકરી કરતા પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે. તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Unnati Desai -
સોફ્ટ વેનીલા ટી કપ કેક
#કાંદાલસણઆ કેક ખાવામાં સોફ્ટ ને સ્પોંન્જી બને છે. ઘઉં ના લોટ ની હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
-
-
નાન (Naan Recipe in Gujarati)
આપણે થોડા થોડા દિવસે તો પંજાબી સબ્જી બનાવી જ લેતા હોઈએ છીએ તો આ સાથે તમે અહીં બતાવેલા નાન બનાવશો તો વધારે સ્વાદીષ્ટ લાગશે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
મોતિચૂર મફિન્સ (Motichoor Muffins Recipe In Gujarati)
#GCRઆ મફીન્સ નો આઈડિયા મને @Vivacook_23402382 પાસે થી મળેલો .... એમની બતાવેલી રીત પર થી મે મફિનસ બનાવ્યા ખરેખર ખુબ સરસ બન્યા આ ગણેશ ચતુર્થી તમે પણ ચોક્કસ ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
કેસર જલેબી(kesar jalebi recipe in gujarati)
#વેસ્ટગુજરાત ના અમદાવાદ ની ફેમસ કેસર જલેબી જે જેઠાલાલ ની ફેવરીટ છે. બહુ જ સ્વાદીષ્ટ અને રસીલી કેસર જલેબી.... Avani Suba -
-
સેવખમણી(sev khamni recipe in Gujarati)
#માઇઇબુક##પોસ્ટ ૨૧#સેવખમણી ચણાની દાળ માંથી બને છે. ચણાની દાળ શરીરમાં આયઁનની ઉણપને પૂરા કરી શકે છે અને હીમોગ્લોબિનનો સ્તર વધારવામાં મદદ કરે છે. એમાં રહેલ અમીનો એસિડ શરીરની કોશિકાઓને મજબૂત કરવામાં મદદગાર છે. ચણાની દાળનો સેવન કરી તમે કબ્જ જેવી સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવી શકે છે. આટલું જ નહી ,કમળા જેવા રોગમાં ચણાની દાળનો સેવન બહુ ફાયદાકારી હોય છે.ફાઈબરથી ભરપૂર ચણાની દાળ કોલેસ્ટ્રોલને ઓછું કરશે.ચણાની દાળ જિંક કેલ્શિયમ પ્રોટીન ફોલેટ વગેરેથી ભરપૂર હોવાના કારણે તમને જરૂરી ઉર્જા આપે છે. આ સિવાય આ પેટની સમસ્યાઓ માટે પણ ફાયદાકારી છે. દાડમ થી પણ લોહી વધે છે. દાડમ માં વિટામીન K, C અને B તેમજ આયઁન હોય છે. નીલમ પટેલ (Neelam Patel)
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
ટિપ્પણીઓ (19)