રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી માં રવો લઇ તેમાં દહીં,મીઠુ, જરુરમુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.તેને ૩૦ મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે પેન માં તેલ મુકી રાઇ,અડદ ની દાળ ઉમેરી, તેમાં લીમડા ના પાન ઉમેરી વધાર કરો અને ખીરા માં રેડી દો.
- 3
ત્યાર બાદ તેમાં સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો, હવે ઇડલી સ્ટેન્ડ ને તેલ લગાવી ગ્રીસ કરો અને ખીરું નાખી ૧૦ થી ૧૨ મિનિટ સ્ટીમ થવા દો
- 4
ઇડલી થઇ જાય એટ્લે ઠંડી પડવા દો અને સવિઁગ ડીશ માં કાઢી સવઁ કરો. તો તૈયાર છે રવા ઇડલી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15001349




ટિપ્પણીઓ