કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati)

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
Ahmedabad Gujarat

#EB
#Bhindi

નાનપણ થી મને ભીંડા નું શાક અતિ પ્રિય . મોટી થઈને ભીંડા ના શાક ને અલગ અલગ રીત બનાવાતા શીખી અને ભીંડા પ્રત્યે જે પ્રેમ છે એ વધી ગયો.

તો મેં ઇબુક ની શરૂઆત જ મારા પ્રિય આવા શાક થી કરી છે ચાલો જોઈ લઈએ રેસીપી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  • 100 ગ્રામ ભીંડા
  • 1મીડીયમ ડુંગળી
  • 1/2 ટામેટું
  • 1/2 ચમચી રાઈ અજમો - વઘાર માટે
  • 1 ચમચી લસણ અને લાલ મરચા ની પેસ્ટ
  • 1/4 ચમચીહળદરપાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 3 ચમચીદહીં
  • 5-6 ચમચીતેલ
  • 1/2 કપપાણી (100 ગ્રામ્ જેટલું પાણી)
  • લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક પેન માં ત્રણ ચમચી જેટલું તેલ લઇ લો. એમાં કટ કરેલા ભીંડા ને સાંતળો. ભીંડા સરખા કુક થાય એટલે અને એક વાસણ માં નીકળી લો.

    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પેન માં ફરી વાર 2-3 ચમચી જેટલું તેલ લઇ લો અને ડુંગળી ને સાંતળો. ડુંગળી કુક થાય એટલે એમાં ટામેટા ઉમેરો અને કુક કરો.
    ડુંગળી કુક કરતી વખતે મીઠું ઉમેરી દો જેથી ડુંગળી જલ્દી થઇ જશે

    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એમાં એક ચમચી મરચું અને લસણ ની પેસ્ટ હળદરપાઉડર ગરમ મસાલો ઉમેરો અને 2 મીન માટે સાંતળો. પછી એમાં પાણી ઉમેરો અને કુક થવા દો.

    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એમાં 3 ચમચી જેટલું દહીં ઉમેરો. અને સરખું મિક્સ કરો. પછી ભીંડી ઉમેરો એન્ડ 5 મીન માટે કુક કરો અને મસાલા ભીંડી તૈયાર છે.

    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મસાલા ભીંડી ને સર્વ કરો

    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vijyeta Gohil
Vijyeta Gohil @cook_24726592
પર May 14, 2021 06:34
Ahmedabad Gujarat
By profession, i work as quality engineer. I love to explore new food and places.also m very passionate about cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
May 15, 2021 01:43
Mast tasty👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ભીંડા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
  3. હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
  4. પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
  5. વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
  1. આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
  2. ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
  3. મસાલા ભીડી (Masala Bhindi Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010170
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close