ટીંડોરા ખીચડી (Tindora Khichdi Recipe In Gujarati)

anudafda1610@gmail.com @cook_26300828
ટીંડોરા ખીચડી (Tindora Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દાળ અને ચોખા અલગ પલાડવા 20 મીનીટ,પછી ટીંડોરા સમારવા
- 2
પછી એક કડાઈમાં ઘી, જીરૂ, આદુ મરચાંની પેસ્ટ ઉમેરવી
- 3
પછી હળદર કાજુ કિસમિસ ટીંડોરા,મીઠુ ઉમેરીને 5 મીનીટ સાતડવુ પછી
- 4
દાળ ચોખા ઉમેરવા જરૂર મુજબ પાણી એડ કરીને 10 મીનીટ ચડવા દેવું પછી સર્વ કરવી ટીંડોરા ખીચડી તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010925















ટિપ્પણીઓ (7)