અપમ (Appam Recipe In Gujarati)

Heena Timaniya
Heena Timaniya @cook_29296491

મગ અડદ દાળ ના વાટેલા અપમ ને પુડલા
અપમ ને પુડલા

અપમ (Appam Recipe In Gujarati)

મગ અડદ દાળ ના વાટેલા અપમ ને પુડલા
અપમ ને પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૩ વ્યક્તિ
  1. ર૦૦ ગ્રામ મગ દાળ
  2. ૨૦૦ ગ્રામ અડદ દાળ
  3. ૫૦ મીલી પાણી
  4. મીઠુ સ્વાદ અનુસાર
  5. 5 નંગ લીલા તીખા સ્વાદ અનુસાર લેવા
  6. 1/2 પેકેટ ઈનો
  7. તેલ
  8. લીંબુ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    અડદ દાળ ને મગ દાળ ચોખા પાણી થી ધોઈ લો

  2. 2

    ત્રણ કલાક નવશેકુ પાણી મા પલાડો. ને પછી જાર લો

  3. 3

    દાળ પીશ વામા લીલા મરચા તીખા શ મુજબ મીઠુ નેઅડધો પેકટ ઈનો ને ખીરા ને ખુબજ હલોવો

  4. 4

    ખીરા ને હલાવો ને અપમ લોઢી ગેસ ઉપર ગરમ કરી ને ખીરૂ મૂકી ને તૌયાર કરો ગરમ ગરમ ઉતારો સાદી લોઢી મા પુડલા પાથરો ને સહેજ તેલ મુકો તેલ વગર સરસ ઉખડશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Timaniya
Heena Timaniya @cook_29296491
પર
જૈન રેસીપી મને એક વાનગી જુદી જુદી બનાવાનોએક મારો શોખ છે તે ઘરે રહેલી વસ્તુ ઓ માથી બપોરે બનાવેલી રસોઇ તેમાથી જ સાજે ઉપયોગ થઈ જાય આમ સવાર બપોરે નુ બપોર ને કોઈ દિવસ રસોઇ પડી હોય તોતે માથી એક વાનગી બનાવુ એ મારો શોખ છે
વધુ વાંચો

Similar Recipes