ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ ને સાફ કરી બટકા કરી લો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ ઉમેરી ભીંડા નાખી દો.હવે કડાઈ ને ખુલી રાખી ચડવા દો.
- 3
હવે તેમાં લસણ ની કળી સુધારી ને ઉમેરો. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચુ અને ધાણાજીરું મિક્સ કરી ફરી તેને ચોડવો.અને ભીંડા ને કડક થાય ત્યાં સુધી ગેસ પર રાખો.
- 4
તૈયાર છે કડક શાક તેને ગરમ જ સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15011882







ટિપ્પણીઓ (2)