મસાલા ભીંડી સબ્જી (Masala Bhindi Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને ધોઈ કોરા કટકાથી સાફ કરી દો ત્યારબાદ તેની કાતરી પાડી લો.
- 2
હવે એક પેન ગરમ કરી તેમાં એક પડી તેલ નાખો અને કાતરી કરેલા ભીંડા એમાં નાખી દો હવે તેમા મીઠું,હળદર,ધાણાજીરૂ,લાલ મરચું પાઉડર,હિંગ નાખી ઉપરથી લીંબુ નીચોવી દો.
- 3
બરાબર મિક્સ કર્યા પછી તેમાં મેથીના દાણા અને તલ નાખો અને તેને હવે હલાવી પકાવવા માટે મૂકી દો. દસ મિનિટ પછી આપણા મસાલા કાતરી ભીંડી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
આ શાક ભરવા ની ઝઝંટ વગર પણ મસાલેદાર બનાવી શકાય છે Pinal Patel -
મસાલા ભીંડી અને દહીં ભીંડી સબ્જી (Masala Bhindi Dahi Bhindi Sabji Recipe In Gujarati)
#EB#week1 Arpita Kushal Thakkar -
-
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
ભીંડા નુ શાક તો બધા જ બનાવે છેઅલગ અલગ રીતે બને છેમે અહીં થોડુ ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમેગી મસાલા નાખવા થી સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે#EB chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB#week1ગરમી મા ભીંડા નું શાક રસ સાથે બોવ જ સરસ લાગતુ હોઈ છે. એમ પણ ભીંડા બારે માસ મળતા પણ હોઈ છે અને ભાવે પણ છે. તૉ હવે મારી રેસિપી સાથે બનાવી જોવો મસ્ત ભીંડા મસાલા. Hetal amit Sheth -
-
પંચ ફોરમ ભીંડી મસાલા (Punch Foram Bhindi Masala Recipe In Gujarati)
#EB#WEEK1BHINDI Kajal Mankad Gandhi -
-
-
-
ક્રિસ્પી ભીંડી મસાલા (Crispy Bhindi Masala Recipe In Gujarati)
#EB#WEEK1#cookpadindia#bhindiહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ??આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા એ બુકના ફસ્ટ વિક માટે ભીંડી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ભીંડા અમારા ઘરમાં બધા ના સૌથી પ્રિય છે, ખાસ કરીને મારા દીકરાને ભીંડા ખૂબ જ ભાવે છે. ભીંડા અને રોજ પણ બનાવી આપો ને તો પણ એ ના નઈ પાડે.આજે અહીંયા ભીંડાને તળીને એનું શાક બનાવ્યું છે. જનરલી અહીંયા સાઉથ ગુજરાતના રસોઇયાઓ પ્રસંગોમાં બનાવતા હોય છે. એક ગ્રેવીવાળું શાક અને જે બીજું કોરું શાક બનાવવામાં આવે છે એમાં ભીંડાને ફ્રાય કરીને શાક બનાવે છે.તો ચાલો આજે આપણે અહીંયા ભીંડા ની ક્રિસ્પી સબ્જી ની રેસિપી જોઈ લઈએ. Dhruti Ankur Naik -
-
પીનટ ભીંડી મસાલા સબ્જી (Peanut Bhindi Masala Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
આ વખતે મે જુદી રીત ટ્રાય કરીને મસાલા ભીંડી બનાવી છે .અને આ વખતે સ્વાદ તો જાણે મોહમાં જ રહી ગયો છે. Deepika Jagetiya -
-
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
#EBWeek -1 ભીંડા નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે...કોઈ વાર ભરેલા(stuffed) ભીંડા બનાવવા હોય પરંતુ સમય નો અભાવ હોય અને ઈન્સ્ટન્ટ ખાવું હોય તો મારી રીતે બનાવશો તો ફટાફટ બની જશે અને એકદમ ચટપટું બનશે... Sudha Banjara Vasani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15012032
ટિપ્પણીઓ