કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

Komal Doshi
Komal Doshi @komal
Dubai

#EB
#Week2

#EB
#Week2

વધુ વાંચો

પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

Komal Doshi
Komal Doshi @komal
Dubai

#EB
#Week2

#EB
#Week2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  • ૫ - ૬ ચમચી તળવા માટે તેલ
  • ૫૦૦ ગ્રામ સમારેલાં પરવળ
  • મીઠું
  • ચપટીહળદર
  • શાક વઘારવા માટે
  • ૨ ચમચીતેલ
  • ૧/૪ ચમચીજીરું
  • ૧તમાલ પત્ર
  • ૧સૂકું લાલ મરચું
  • ૧ ટુકડોતજ
  • ૨ - ૩ લવિંગ
  • ૧ઇલાયચી
  • ૧લીલું મરચું સમારેલું
  • ૧નાનો ટુકડો આદું
  • ૧ટામેટું
  • ચપટીહિંગ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૪ ચમચીહળદર
  • ૧ ચમચીધાણજીરુ
  • ૧ ચમચીકસૂરી મેથી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદાનુસાર
  • ગાર્નિશ માટે
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પરવળ ને છોલી ને તેને ચાર ટુકડા માં સમારી લો.

    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં માં તેલ ગરમ કરો. અને તેમાં પરવળ મીઠું અને હળદર નાખી ને તેને ૮-૧૦ મિનિટ માટે ઢાંકી ને ચઢવા દો. તમે અહી પરવળ ને વધારે તેલ મૂકી ને તળી પણ સકો છો. પણ મેં અહી ઓછું તેલ વાપરી ને તેને ચઢવી લીધા છે.

    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પરવળ ચઢી જાય એટલે તેને એક થાળી માં કાઢી લો.

    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એ જ કડાઈ માં તેલ ઉમેરો. અને તેમાં જીરૂ ઉમેરો. જીરું તતડે એટલે તેમાં લીલું મરચું, સૂકું મરચું, તમાલ પત્ર, તજ, લવિંગ, નાખીને સાંતળો. ત્યાર બાદ તેમાં આદુ નો ટુકડો છીણી ને તેમાં ટામેટાં ની પ્યુરી નાખીને ૧ મિનિટ સાંતળો.

    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું, હળદર ને મીઠું નાખી ને ૨ મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં કસૂરી મેથી અને થોડું પાણી નાખી ને ૧ મિનિટ ઉકાળો.

    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં પરવળ ઉમેરીને તેને ૫ મિનિટ માટે ઢાંકી દો. જેથી મસાલો પરવળ માં ઉતરી જાય. હવે ગેસ બંધ કરી દો.

    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેને કોથમીર થી સજાવીને સર્વ કરો.

    પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Doshi
Komal Doshi @komal
પર May 19, 2021 11:12
Dubai
I'm very passionate about cooking. like to try new new recipes. for that I thank to my family who always support me.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 19, 2021 17:37
Wow yummy yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરવળ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેગો ક્રીમ વીથ ચેરી🍒 (Mango Cream Recipe in Gujarati)
  2. પનીર મંચુરિયન (Paneer Manchurian Recipe In Gujarati)
  3. ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Chickpeas Fenugreek & Mango Pickle Recipe In Gujarati)
  4. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  5. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  1. કાંદા કેરી બટાકા ના ક્રિસ્પી ભજીયા (Kanda Keri Bataka Crispy Bhajiya Recipe In Gujarati)
  2. ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
  3. પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
  4. કેરી ના રસ નો બોમ્બે હલવો (Keri Ras Bombay Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15019995
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close