પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687

#EB

પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામપરવળ
  2. ૧ નંગબટાકા
  3. ૧ નંગટમેટું
  4. 1 ચમચીલસણની ચટણી
  5. 1 ચમચીમરચું
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1/2 ચમચી હળદર
  8. મીઠું સ્વાદનુસાર
  9. 2પાવડા તેલ
  10. ૧ ચમચીરાઈ જીરુ
  11. ચપટીક હિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકો,તેમા રાઈ જીરું નો વઘાર કરી,હિંગ નાખો પછી ટામેટા ને લસણની ચટણી એડ કરો.

  2. 2

    પછી તેમાં સમારેલા પરવડ ને બટાકા નાખો.

  3. 3

    હવે બે મિનીટ ઢાંકી ને ચડાવો, અધકચરું ચડી જાય પછી બધા જ મસાલા નાખી દો છીબા ઉપર પાણી મૂકીને ચઢવા દો.

  4. 4

    બધું જ સરસ ચડી જાય એટલે આપણું શાક રેડી. તૈયાર છે આપણું પરવળ બટાકા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર

Similar Recipes