બીટ પનીર કોફ્તા ઈન પાલક ગ્રેવી (Beetroot Paneer Kofta In Palak Gravy Recipe In Gujarati)

શામ સવેરા કોફ્તા અત્યારે ખૂબ ટ્રેન્ડ માં છે .... યેલો ગ્રેવી માં ગ્રીન કોફ્તા ખૂબ સરસ લાગેછે છે.... આજે મે એ જ ટ્રેન્ડ ને એક અલગ રીતે ...અલગ કલર કોમ્બીનેશન માં ટ્રાય કરી છે..મે ગ્રીન ગ્રેવી માં બીટ એટલે કે લાલ કલર સાથે પનીર વ્હાઇટ કલર નું કોમ્બીનેશનકર્યું છે. અને મકાઈ યેલો કલર થી ગાર્નિશ

રાંધવાની સૂચનાઓ
- 1
આપેલી લિંક મુજબ ગ્રેવી બનાવી સાઈડ પર રાખો
- 2
હવે કોફતા બનાવવા બાફેલા બટાકા અને બીટ ને સ્મેષ કરી તેમાં બધા મસાલા કરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી લ્યો.
પનીર ને પણ ખમણી તેમાં સ્વાાનુસાર મીઠું મરી ચાટ મસાલો નાખી નાના બોલ્સ વાળી લ્યો - 3
હવે બીટ બટાકા ના માવો લઈ વચ્ચે થી થેપી પનીરનો એક બોલ તેમાં મૂકી તેનો મોટો ગોળો વાળી લ્યો.. અને કોર્ન ફ્લોર માં રગદોળી બધા બોલ આ રીતે તૈયાર કરો
- 4
હવે અપમ પાત્ર માં થોડું તેલ મૂકી આ બોલ્સ ને સેલો ફ્રાય કરી લ્યો. બોલ્સ રેડી થાય એટલે સર્વિંગ પ્લેટ માં પહેલા તૈયાર કરેલી પાલક ની ગ્રીન ગ્રેવી મૂકી તેમાં કોફ્તા ને વચ્ચે થી ક્ટ કરી મુકો અને બાફેલી મકાઈ થી ગાર્નિશ કરો અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (18)