પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)

#EB
Week 2 પરવળનું શાક બાળકો તથા યંગ જનરેશન ખાતા નથી એટલે મેન એમાં નવું વર્ઝન આપી બાફેલા બટાકા નું પૂરણ ભરી અને મેં તેનું શાક બનાવ્યું છે એટલે એનો સ્વાદ આમ બટાકા વડા જેવો જ લાગે છે
પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#EB
Week 2 પરવળનું શાક બાળકો તથા યંગ જનરેશન ખાતા નથી એટલે મેન એમાં નવું વર્ઝન આપી બાફેલા બટાકા નું પૂરણ ભરી અને મેં તેનું શાક બનાવ્યું છે એટલે એનો સ્વાદ આમ બટાકા વડા જેવો જ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પરવડી ધોઈ કોરા કરી વચ્ચેથી બે કાપા પાડી અંદર નો બીજ કાઢી લો એક થાળીમાં બાફેલા બટાકાનો માવો તૈયાર કરો તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું કિચન કિંગ મસાલો વગેરે નાખી મિક્સ કરો
- 2
કડાઈમાં તેલ મૂકી કાપેલા પરવળને કાંટાની મદદથી ઉપર નીચે કરી તેને થોડું સેલો ફ્રાય થવા દો એટલે બહારની અને અંદરની બંને બાજુ તેલથી ચડી જશે હવે તેમાં બટાકાનું પૂરણ ભરી એક થાળીમાં મૂકી દો અને વધેલું તેલ પાછું કાઢી લઇ એ જ કડાઈમાંમાં એક ચમચી તેલ નાખી જેની ફરીથી સાંતળી લો પૂરણ ભર્યું હોવાથી તેને ઉપર નીચે કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જેથી કરીને સ્ટફિંગ બહાર ન નીકળે ઉપર ધીમા ગેસ થાળીમાં પાણી મૂકી ધીમે તાપે ચડવા દો વરે વારે હલાવતા હલાવતા રહેવું જેથી કરીને બળી ન જાય ચારે બાજુથી નરમ પડે એટલે ગેસ ધીમો કરી
- 3
ચડવા દો. કોથમીર છાંટી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek2 પરવળ ઘણાં જ પૌષ્ટિક છે...તેમાં એન્ટિઓક્સિડન્ટ ઉંચા પ્રમાણમાં હોય છે...વિટામિન A અને C ભરપૂર હોવાથી એજિંગ પ્રોસેસ ને સ્લો કરે છે...હિમોગ્લોબીન થી ભરપૂર છે... Sudha Banjara Vasani -
-
પરવળ નુ ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#RC4પરવળ શરીર માટે ખૂબ જ ગુણકારી છે, ભરેલા શાક નોસ્વાદ અલગ જ હોય છે Pinal Patel -
-
પરવળ નું ભરેલું શાક(Parval Bharelu Shak Recipe In Gujarati)
#GA4 #Week26 પરવળ ખુબજ ગુણકારી છે Kajal Rajpara -
-
પાલક બટાકા નું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2 બાળકો પાલકનું શાક ખાતા નથી પણ બટાકાનું શાક ખાય છે એટલે મેં આજે બંને શાકને એક ભાવતું ભાવતા શાક ને નું મિશ્રણ કરી એક નવું જ શાક બનાવીને ફિર છે તમે ચાખો બાળકોને પણ ચખાડો અને બાળકો માટે પણ બનાવો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EBપરવળ બટાકા નું શાકખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB.#Week 2#thim 2પરવળ નું શાક અમારે લગભગ બહુ થાય કેમ મારા સસરા ને બહુ ભાવે ને હૂતો ઘી માં વધારું છુ એટલે બહુ જ સરસ થાય છે Pina Mandaliya -
પરવળ નું શાક (parval subji recipe in gujarati)
#EB#week2Post1પરવળનું શાક શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે. આ શાક ઘી માં બનાવો તો બહુ જ ટેસ્ટી લાગે છે . આ શાક રસ અને પુરી સાથે પરફેક્ટ કોમ્બીનેશન છે . મારૂ ફેવરિટ સબ્જી છે. Parul Patel -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2બટાકા એ બધામાં ભળી જાય બધાના મનપસંદ નાના-મોટા બધાને ભાવતું શાક બધા લોકો બટાકા જુદી જુદી રીતે બનાવે છે આજે મેં પણ કાંદા ટામેટા ભરી અને બટાકાનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
પરવળ નું ગ્રેવી વાળું શાક (Parvar Gravy Shak Recipe In Gujarati)
#EBWeek 2 પરવળ નું શાક હું અલગ અલગ રીતે બનાવું છું. પણ આજે હું લગ્નપ્રસંગે બનતું હોય છે એની રેસીપી શેર કરી રહી છું.અમારા ઘરે પરવળ નું શાક બધા ને બહુ ભાવે એટલે બનતું જ હોય છે. Alpa Pandya -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB પરવળ નું સુકુ શાક.. ખૂબ જ ફાયદાકારક છે ખાસ ડાયા બિટીશ ના પેશન્ટ માટે. Krishna Kholiya -
કેળા મરચાં નું ભરેલું શાક (Kela Marcha Bharelu Shak Recipe In Gujarati)
ભરેલા શાક નું નામ સાંભળતા જ બધાના મોંઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં કેળા અને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
-
પરવળ બટાકા નું શાક (Parval Potato Sabji Recipe In Gujarati)
#EB#week2#post2પરવળનું શાક ખાવાથી પાચન શક્તિ વધે છે તેમજ ઉધરસ, તાવ અને લોહીના વિકારો મટે છે. માંદા માણસ માટે તે ખૂબ ગુણકારી છે. ઘીમાં તળીને બનાવેલું શાક વધારે પૌષ્ટિક હોય છે.કડવા પરવળ વગડામાં આપમેળે ઊગી નીકળે છે. ગામડાંમાં તેને પંડોળા કે પટોળા કહે છે. તેનાં ફળ અને વેલા પણ જવર નાશક ગણાય છે. Sachi Sanket Naik -
-
-
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#AM3 પરવળ ઉનાળામાં જ મળે છે. પરવળમાં ઘણા ફાયદા હોય છે. તેમાં વિટામિન એ , સી , અને ભરપૂર પ્રમાણમાં ફાઈબર , કાર્બોહાઇડ્રેટ મળી રહે છે. ઉનાળામાં બધા શાકભાજી જલ્દી સુકાઈ જાય છે. જ્યારે પરવળ વધારે સમય તાજા રહે છે. પરવળ ચર્મ રોગ અને ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. પરવળમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. પરવળ શરીર માં ઇમ્યુનિટી વધારે છે. Nita Prajesh Suthar -
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)
#AM3પરવળ માં ગુણ ખૂબ જ હોઈ છે. તેમાં થી વિટામિન્સ,ફાઇબર મળે છે. ડાયા બિટીશ અને પ્રેસર ના લોકો એ આ ખાવા જોઈએ. હું તેને 2,3 રીતે બનાવું છું. આજે મેં... મેં તેને ભરી ને શાક બનાવ્યું છે. તેમાં પાણી નો ભાગ હોવાથી જલ્દી થી ચડી જાય છે. તો તમે પણ બનાવો આ ભરેલા પરવળ નું. શાક. Krishna Kholiya -
-
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
-
પરવળ કોરમા (Parval Korma Recipe In Gujarati)
આ પરવળનું શાક છે.. ખુબ જ સ્વાદીષ્ટ લાગે છે.. મારી એક ઉડીયા મિત્રને ત્યાં મેં આ શાક ખાધેલું . ત્યારથી હું બનાવું છું. રેગ્યુલર શાકમાથી ક્યારેક અલગ શાક બનાવવું હોય તેા કરી શકાય. તમને ગમશે જ. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
પરવળ બટાકા નું શાક (Parval Potato Shak Recipe in Gujarati)
#EB#week2 પરવળ માં સારા પ્રમાણ માં વિટામીન હોય છે અને કેરી નાં રસ સાથે પરફેકટ કોમ્બિનેશન છે અમારા ફેમિલી માં બધાં નું ફવરિટ છે 👌🏻😋👍 Suchita Kamdar -
More Recipes
ટિપ્પણીઓ (10)