કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું.

આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું.

વધુ વાંચો

બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું.

આ મારી મમ્મી નું સિખવેલું અથાણું છે. જે હું દર વર્ષે બનાવું છું.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
  • ૫૦૦ ગ્રામ ગુંદા
  • ૨૦૦ ગ્રામ અથાણાં નો મસાલો
  • ૧ કપતેલ(શીંગ તેલ)
  • 1મોટી કાચી કેરી નું ખમણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગુંદા ને ધોઈ ને લૂછી લો. દસ્તા થી કાપો કરી તેમાંથી મીઠાં વાળી છરી કરી ઠળિયા કાઢી લો.

  2. 2

    કાચી કેરી ના ખમણ મા મસાલો ઉમેરી સરસ રીતે મિક્સ કરો.

  3. 3

    ગુંદા મા મસાલો ભરી લો

    બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક નોનસ્ટિક પેન માં તેલ ગરમ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં ભરેલા ગુંદા નાખો.

    બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઢાંકી ને ચડવા દો.ગુંદા ચડતા ૨૦ મિનિટ લાગશે.વચ્ચે તવેથા થી હલાવતા રહો.૧

    બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગુંદા અડધા ચિદી જાય એટલે વધેલો કેરી ના ખમણ વલો મસાલો ઉપર ભભરાવી દો. ઢાંકી ને ચડવા દો.

  7. 7

    ગુંદા નો કલર બદલાય જશે.ગેસ બંધ કરી ઢાંકી ને ઠારવા દો. બીજે દિવસે કાચની બરની માં ભરી લો.

  8. 8

    તેને ફ્રીજ માં રાખો તો ૧૫ દિવસ રહેશે.

    બાફેલું ગુંદા નું અથાણુંં (Bafela Gunda Athanu Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ખૂબ સ્વાદિષ્ટ લાગતું આ અથાણું સીઝન દરમિયાન જ બને છે આને તાજુ તાજુ ખવાય છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર May 20, 2021 08:59

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 21, 2021 06:56
Wow supervb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુંદા અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
  2. ગ્રીન ગ્રેવી વીથ સ્ટફડ પરવળ સબ્જી
  3. રજવાડી ભરેલા ગુંદા નું શાક (Rajwadi Bharela Gunda Recipe in Gujarati)
  4. ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
  5. બટાકિયું
  1. ડોનટ્સ (Donuts Recipe in Gujarati)
  2. વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
  3. ભરેલા ગુંદાનું શાક (Bharela Gunda shak Recipe in Gujarati)
  4. પુલ અપાર્ટ ભાજી બન
https://cookpad.wasmer.app/in-gu/recipes/15033977
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close