પુલ અપાર્ટ ભાજી બન

Vidhi V Popat @cook_2407
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાજીપાવ ને ઉપરથી ચોરસ કટ કરી લો 1/2 કટ કરવા જરૂરી છે પૂરેપૂરા કટ નહીં કરવાના
- 2
હવે તે કટ કરેલા પાર્કમાં જરા ઓપન કરી અને હે થોડી થોડી પાઉભાજી ભરી લેવી હવે તેના ઉપર ખમણેલું ચીઝ એડ કરો હવે તેના ઉપર tomato અને કેપ્સિકમ એડ કરવા હવે નીચે થોડું બટર લગાડી અને બેક કરવા મૂકી દેવું
- 3
રેડી છે pull apart ભાજીપાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક ચીઝ મસાલા બન (Garlic Cheese Masala Bun Recipe In Gujarati)
#GA4#Week 17#Cheese Vaishali Prajapati -
ચીઝી મસાલા ભાજી પુલ અપાર્ટ બ્રેડ (Cheesy Masala Bhaji Pull Apart Bread Recipe In Gujarati)
ફ્રેન્ડ ચટપટી વાનગીઓ ની વાત કરવામાં આવશે તો ઘણું list લાંબુ બને છે અહીં મેં pusty મસાલામાંથી ચાટ મસાલો અને પાવ ભાજી મસાલા નો ઉપયોગ કરી રેસિપી બનાવી છે#cookwellchef#PS#chatpati Nidhi Jay Vinda -
-
-
-
-
-
બેકડ ભાજી બન
#ભરેલીભારત ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પાવ ભાજી નું નવીનીકરણ. પાઉં માં ભાજી ભરી તેને બેક કર્યા છે. Deepa Rupani -
-
પાવ ભાજી હોટ પોટ (Paubhaji Hotpot Recipe In Gujarati)
પાવ ભાજી હોટ પોટ મારી ઇન્નોવેટિવ રેસિપી છે.જેમાં પાવ અને ભાજી ને પોટ બનાવી ને સર્વે કરવા માં આવે છે Namrata sumit -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
#ટ્રેડિંગપાવ ભાજી નાના મોટા દરેક ની પ્રિય વાનગી છે જે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. તો ચાલો બનાવી લઈએ એક સરળ રીતે પાવ ભાજી 😋 Neeti Patel -
પાવ ભાજી ફોંડું(pavbhaji fondue recipe in gujarati)
#વેસ્ટFondue એટલે મેલટેડ ચીઝ ડિશ ને એક પોરટેબલ પોટ માં પોરટેબલ સ્ટવ પર સર્વ કરવામાં આવે છે... જેમાં બ્રેડ ને ડીપ કરવામાં આવે છે..અહીં મે પાવ ભાજી fondue બનાવ્યુ છે જે બોમ્બે પાવ ભાજી નું એક ફયુઝન કહી શકાય...કેન્ડલ સાથે સર્વ કરેલ આ ડિશ ખરેખર ખૂબ ટેસ્ટી અને મજેદાર છે.. Neeti Patel -
-
-
પુલ અપાર્ટ ચીઝ ગાર્લિક બન (Pull Apart Cheese Garlic Bun Recipe In Gujarati)
#GA4#Week24ઘરે ફ્રેશ બનાવેલા જમ્બો બનમાંથી સુપર યમી, સુપર ઇઝી, માઉથવોટરિંગ તેવું આસાન અને ઇન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બન બનાવ્યું છે. એટલું બધું ડીલીશિયશ છે કે પૂરું ના થાય ત્યાં સુધી તમે અટકો નહીં ને રોકાઇ ના શકો.1/2 ઘઉંનો લોટ વાપરી બન બનાવ્યું છે. જેની રેસીપી અલગથી મારા પ્રોફાઈલ માં પોસ્ટ કરી છે. Palak Sheth -
-
-
ભાજી પાઉં ફોનડયું
#પાર્ટીફોનડયું એ મૂળ સ્વિઝેર્લેન્ડ ની વાનગી છે જે હવે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ છે. ફોનડયું એ ચીઝ અને ચોકલેટ ના સોસ સાથે વિવિધ બ્રેડ, ચિપ્સ, ફળો સાથે પીરસાતી વાનગી છે. અહીં મેં fusion fondue બનાવ્યું છે. Deepa Rupani -
-
પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊 Hetal Gandhi -
-
-
વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ (Vegeetable Cheese ban Sandwich Recipe In Gujarati)
# વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ #NSD Kalika Raval -
-
-
રેડચીઝી કોટેજ ચીઝ અને પાસ્તા બન
મને નવુ બનાવવુ ગમે એમા આપડુ ઉમેરીને ફયુઝન બનાવવુ વધારે ગમે કોન્ટિનેનટલ મને બહુ જ ગમે છે, એની ગ્રેવી મા આપણા ટેસ્ટ ની ઉમેરીને આપણી રીતે બનાવવામાં અલગ જ મઝા છે ,, મેં એ જ રીતે બનાવ્યુ છે. Nidhi Desai -
-
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15033841
ટિપ્પણીઓ (2)