આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ કોરી કરી છાલ ઉતારો અને એના નાના કટકા કરી લો.કેરી ના કટકા ને પેન માં નાખી થોડું પાણી નાખી 4 થી 5 મિનિટ ઢાંકી ને ચઢવા દો.કેરી ચઢી જાય એટલે તેને ઠંડી થવા દો.
- 2
મિક્ષી ની જાર મા કેરી ના કટકા,સંચળ,જીરું,મીઠું,ખાંડ,ફુદીના ના પાન નાખી સ્મૂથ પેસ્ટ તૈયાર કરો.
- 3
એક ગ્લાસ માં 2 ચમચી પેસ્ટ,આઈસ ક્યુબ,અને જરૂર મુજબ પાણી નાખી,બરાબર હલાવી આમ પન્ના તૈયાર કરો.
- 4
જો તમને આ આમ પન્ના આખા વર્ષ માટે બનાવો હોય તો ખાંડ ની એક તારી ચાસણી કરી તેમાં કેરી પેસ્ટ નાખી ને આમ પન્ના નો concentrat બનાવી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15034057




ટિપ્પણીઓ (2)