કાચી કેરી ની ગ્રીન ચટણી

Varsha Dave @cook_29963943
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે.
કાચી કેરી ની ગ્રીન ચટણી
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી નાં કટકા કરી..બધો લીલો મસાલો સમારી લો મિક્સર નાં જાર માં બધી વસ્તુ ભેગી કરી જરૂરી મીઠુ,ખાંડ ઉમેરી દો..મગફળી નાં બી ની જગ્યા એ તમે જીણા ગઠીયા પણ વાપરી શકો છો.
- 2
હવે તેમાં થોડું પાણી નાખી ને તમારે જોઇએ એવી ચટણી પીસી અને બાઉલ માં કાઢી થોડું લીંબુ ઉમેરી દો.જેથી ચટણી કાળી ન પડે તો તૈયાર છે આપણી કાચી કેરી ની ચટપટી ગ્રીન ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ એકટાણા માં સાબુદાણા ની ખીચડી બધા ની ફેવરિટ હોય છે.સાબુદાણા એકદમ છૂટ્ટા અને સરસ પલળી જાય તો આ ખીચડી મસ્ત બને છે. Varsha Dave -
કાચી કેરી અને ગાંઠિયા ની ચટણી
#goldenapron3#week17#સમરઆ ચટણી બહુ મસ્ત લાગે છે એક વાર બનવા જો Ekta Rangam Modi -
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney recipe in Gujarati)
#માઇઇબુક#post26#3જુલાઈ 2020સમોસા, ભજીયા કે ભેળ કાય પણ હોય આ ચટણી ખુબ જ સરસ લાગે છે. બનાવવા માં સરળ અને ખુબ જ સ્વાદિષ્ટ. Varsha Karia I M Crazy About Cooking -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
કેરી ના આંબોળિયા ની ખાટી મીઠી ચટણી(mango chutney recipe in gujarati)
#કેરી/મેંગો. જે લોકો આંબલી ની ચટણી ખાય ના શકતા હોય તેના માટે આંબોળિયા ની ચટણી બેસ્ટ ઓપ્શન છે. આ ચટણી ભજીયા, પકોડા વગેરે ની સાથે ખાવાની ખુબ મજા આવે છે. Krishna Hiral Bodar -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#mangomania#cooksnapoftheday#cookpadindiaખુશ્બુબેન વોરા ની રેસીપી મુજબ થોડા ફેરફાર થી મેં ટ્રાય કરી બનાવવા ની એકદમ ચટપટી સ્વાદ માં લાગે છે. Noopur Alok Vaishnav -
ભજીયા ની ચટણી(Bhajiya Chutney Recipe in Gujarati)
#MW3#bhajiyachutneyભજીયા સાથે ચટણી નાં હોય તો એનો સ્વાદ અધૂરો લાગે તો બનાવી લઈએ ભજીયા સ્પેશિયલ ચટણી...Sonal Gaurav Suthar
-
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
ગ્રીન ચટણી સેન્ડવિચ. પકોડા. સમોસા. ભેળ. દહીંવડા વગેરે મા આ ચટણી બહુજ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week4#ચટણીRoshani patel
-
ફુદીના કોથમીર ની ચટણી (Pudina Coriander Chutney
#NRF આ ચટણી ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરસાણ સાથે કે લંચ માં બનાવી શકાય છે. Varsha Dave -
ફૂદીના ચટણી(Mint chutney in Gujarati)
#goldenapron3#week23Word-pudinaઆ એક એવી ચટણી છે જે બધા પ્રકારના ફરસાણ સાથે બનાવી શકાય ,જેમકે ઢોકળા,સેન્ડવીચ, ભજીયા, સમોસા ,ભેળ ,પાણી પૂરી,ચાટ,,ખુબ સ્વાદિષ્ટ અને ફ્રેશ સારી લાગે છે. Nilam Piyush Hariyani -
ફૂદીના કેરી ની ચટણી
આ તીખી ચટણી મેં કોથમીર વગર બનાવી છે જો હમણા કોથમીર મળવા મૂશ્કેલ હોય તો તમે આ રીતે ચાટ કે સેન્ડવીચ માટે ચટણી બનાવી શકો છો. રગડા સમોસા ચાટ માટે આ ચટણી બનાવી હતી. જેમાંથી દહી પાપડી ચાટ અને પાપડી રગડા ચાટ પણ બનાવ્યા. Sachi Sanket Naik -
શેકેલી કાચી કેરી લસણ ની ચટણી(roasted raw mango garlic chutney r
#KR આ ચટણી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.તેમાં કેરી,લસણ અને મરચાં શેકી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
કાચી કેરીની ચટણી
ચટણી હર ઘરમાં થતી જ હોય છે તે પણ હવે તો ચટણી અનેક પ્રાંતની અનેક રાજ્યની અનેક સિટીની અનેક જાતની લીલા મરચા કોથમુરની કઠોળ ની જે પછી કોઈ પણ ફ્રુટની અમુક ટી શાકની પણ બનેછે ને તે ગમેત્યારે ગમે તેની સાથે સ્વાદમાં લા જવાબ છે ચટણી નો સ્વાદ જ એકદમ ચટાકેદાર હોયછે એટલે જ તો એ ચટણી છે તો આજે કાચી કેરીની ચટણી ની રીત જોઈ લો Usha Bhatt -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#RC4 આ ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે..કોઈ વખત શાક ન પણ હોય તો રોટલી ભાખરી જોડે શાક ની ગરજ સારે છે.ખટમીઠી આ ચટણી જરૂર બનાવા જેવી છે .. Sangita Vyas -
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
તીખી ચટણી (Tikhi Chutney Recipe In Gujarati)
#APઆ ચટણી સેન્ડવીચ,ભજીયા,પકોડા,સમોસા માં ખાઈ શકાય. Anupama Kukadia -
ડ્રાય સ્પાઈસી ગ્રીન ચટણી (Dry Spicy Green Chuteny Recipe In Gujarati)
મુમ્બૈયા સુકી ભેળ ની સ્પેશ્યલ ડ્રાય ચટણી. આ ચટણી , સુકી ભેળ ઉપર સ્પ્રીંકલ કરી ને ખાવા માં આવે છે અને બહુજ ટેસ્ટી લાગે છે. (સુકી ભેળ માટે) Bina Samir Telivala -
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી
સામાન્ય રીતે આપણે સાબુદાણા સાથે બટાકા યુઝ કરી ને ખીચડી બનાવીએ છે..પણ મે અહીંયા દૂધી નો ઉપીયોગ કર્યો છે.દૂધી પચવામાં સરળ અને ગુણવત્તા માં ઉત્તમ છે..તેમાં વિટામિન એ,વિટામિન સી, આર્યન,ઝીંક,અને મેગ્નેશિયમ મળે છે.સ્વાથ્ય ની દૃષ્ટી એ દૂધી અતિ ફાયદાકારક છે.અને ફરાળ માં બટાકા ની જગ્યા એ દૂધી નો ઉપિયોગ કરવાથી પાચન પણ સરળતા થી થાય છે. Varsha Dave -
રાજકોટ ની ચટણી
#cookpadindiaઆ ચટણી રાજકોટ માં ગોરધન ભાઈ ની ખુબ ફેમસ છે આ ચટણી વેફર ચેવડો,સેન્ડવીચ અને ફરસાણ સાથે સરસ લાગે છે. Rekha Vora -
તીખા લાલ મરચા ની ચટણી
#તીખી#weekend challangeસમોસા, ઘૂઘરા અને ભજીયા સાથે આ લાલ મરચા ની તીખી ચટણી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છ. Varsha Karia I M Crazy About Cooking -
કાચા કેળા ની ફરાળી ખીચડી (Raw Banana Farali Khichdi Recipe In Gujarati)
આ ફરાળી ખીચડી ખુબ સરસ બને છે.બટાકા ની અવેજી માં કાચા કેળા નો સ્વાદ મસ્ત આવે છે. Varsha Dave -
કાચી કેરી, કોથમીરની ચટણી
#કૈરી ઉનાળો આવે એટલે આપણે ગુજરાતી ચટણી બનાવતા હોઈએ છીએ તો કોથમીર અને કાચી કેરીની ચટણી લઈને આવી છું.... જેનો ઉપયોગ આપણે પાણીપુરીમાં, ભેળમાં, સમોસામાં, જુદી જુદી ચાટ માં, ઘૂઘરા સાથે, એમ ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.... Khyati Joshi Trivedi -
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
-
ટમેટા ની ચટણી
#ટમેટાઆ ટામેટા ની ચટણી ખાવાની મજા આવે છે.. વાનગી.. જેવી કે સમોસા, મોમોઝ,કે બાજરી ના રોટલા સાથે પણ સરસ લાગે છે... Sunita Vaghela -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
-
દહીં વાળી લસણ ની ચટણી
#અથાણાં#જૂનસ્ટારઆ ચટણી હાંડવો કે રોટલા સાથે સર્વ કરાય છે. ખુબ જ સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ છે. Disha Prashant Chavda -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15034048
ટિપ્પણીઓ (6)