આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા કેરી ની છાલ કાઢી લો અને તેના નાના ટુકડા કરી લો
- 2
હવે તેને કુકર માં ૪ થી ૫ સીટી કરી બાફી લો
- 3
ત્યારબાદ કેરી ના પલ્પ ને મિક્સરમાં લઇ લો,તેમાં મીઠું, ખાંડ,મરી, ફુદીના ના પાન,જીરું પાઉડર નાખી પીસી લો
- 4
હવે ગ્લાસ માં બરફ ના ટુકડા નાખો, બે ચમચી પલ્પ નાખો અને જરૂર મુજબ પાણી નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15039964




ટિપ્પણીઓ