વ્હાઇટ સોસ (White Sauce Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#GA4
#Week8
#વ્હાઇટ સોસ પાસ્તા, મેક્રોની, સલાડ, સેન્ડવિચ બનાવવા માટે વાપરી શકો છો.
#cookpadindia
#cookpadgujarati

વ્હાઇટ સોસ (White Sauce Recipe In Gujarati)

#GA4
#Week8
#વ્હાઇટ સોસ પાસ્તા, મેક્રોની, સલાડ, સેન્ડવિચ બનાવવા માટે વાપરી શકો છો.
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ટે સ્પૂનબટર
  2. 2 ટે સ્પૂનમેંદો
  3. 2 કપદૂધ
  4. 1તમાલપત્ર
  5. 1લવિંગ
  6. 1નાનો કટકો ડુંગળી
  7. 30 ગ્રામપ્રોસેસ્ડ ચીઝ
  8. મીઠું જરૂર મુજબ
  9. 1/4 ટી સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકો. ડુંગળી ના કટકા ને તમાલપત્ર સાથે લવિંગ થી ખોસી ને દૂધ માં ઉમેરો. હવે એક પેન માં બટર ગરમ કરી તેમાં મેંદો ઉમેરો.

  2. 2

    તેને હલાવતા રહો અને શેકાવા દો. હવે દૂધ માંથી તમાલપત્ર કાઢી ને તે દૂધ પેન માં ઉમેરો.

  3. 3

    હવે તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી ચીઝ ઉમેરો. હલાવતા રહો. ચીઝ ઓગળી જાય ત્યાં સુધી થવા દો. હલાવતા રહો.

  4. 4

    તો તૈયાર છે વ્હાઇટ સોસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes