રેડ સોસ ચીઝ પાસ્તા (Red Sauce Cheese Pasta Recipe In Gujarati)

Sangita Shah @cook_27795882
રેડ સોસ ચીઝ પાસ્તા (Red Sauce Cheese Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા ને બાફી લેવા હવે એક વાટકી લઇ એમાં પાસ્તા સોસ ને ટામેટા સોસ ને મિક્સ કરી દેવો ત્યાર બાદ ત્યારી માટે કેપ્સિકમ ને ટામેટા ને ઝીણા સમારવા હવે એક કઢઈમાં ૨ થી ૩ ચમચી જેટલું તેલ રેડી તેલ ગરમ થઇ જાય એટલે એમાં ચીલી ફ્લેક્સ ને ઓરિગોનો નાખવો થોડું ગરમ થઇ જાય એટલે એમાં કેપ્સિકમ ટામેટા ને સ્વીટ કોર્ન નાખી હલાવવું ત્યાર બાદ એક ચમચી લાલ મરચુ ને 1/4 ચમચી હળદર નાખી ને 1/2 ચમચી મીઠું નાખી પાંચ મિનિટ થવા દેવું ત્યાર બાદ પાસ્તા નાખી બરાબર હલાવો ત્યાર બાદ ઘરે બનાવેલ વ્હાઇટ સોસ નાખવો ને પાંચ મિનિટ દેવ
- 2
છેલે ત્યાર થઇ ગયેલાં પાસ્તા પર ચીઝ છીણી લેવું પછી એક બાઉલ માં કાઢી લો
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ટોસ્ટ પેસ્ટ્રી (Instant Toast Pastry Recipe In Gujarati)
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
- કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
- ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15043114








ટિપ્પણીઓ