અખરોટ ઓરેન્જ પેસ્ટ્રી (Walnut Orange Pestri Recipe In Gujarati)

અખરોટ ઓરેન્જ પેસ્ટ્રી (Walnut Orange Pestri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદો ચાળી લો. તેમાં ખાંડ પાઉડર ઉમેરો, કોકો પાઉડર,બટર,દુધ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો.તેમા ઓરેન્જ જેસ્ટ આને ઓરેન્જ
એસેન્સ ઉમેરો.મીકસ કરી લો.બીટર થી ફિણી લો.બટર લગાવી બેકિંગ ટ્રે માં પાથરી લો.અખરોટ ટુકડા ભભરાવી દો. - 2
માઈક્રો વેવ માં કેક ઓપ્શન સિલેક્ટ કરી તેમાં 180 ડિગ્રી તાપમાન પર પ્રીહિટ કરો.પછી તેને 25 મીનીટ સુધી બેક થવા દો.બેક થયા પછી
- 3
એ 15થી20 મીનીટ ઠંડુ પડે એટલે તેમાં સેન્ટર પાટૅ માંથી કટ કરી લો.તેને ખાંડ સિરપ નું બ્રશ કરી લો. વધારે લંબચોરસ આકારમાં કાપી લો.
- 4
એક બાઉલમાં વ્હીપ ક્રીમ બનાવી લો.થોડા વ્હીપ કિમ માં ન્યુટેલા મીક્સ કરો.લંબચોરસ ત્રણ લેયર પાથરો ઉપરાઉપરી ગોઠવી લો.
- 5
ન્યુટેલા મીકસ કરીને ઉપર સ્પેડ કરો.ઓરેનજ ને ટ્રાયગલ સેઈપ માં કાપી તેના ઉપર ગોઠવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક અખરોટ સૂપ (spinach walnut soup recipe in gujarati)
#GA4#week16#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
બનાના ચોકલેટ ચિપ્સ કપકેક(Banana Chocolate Chips Cupcake Recipe In Gujarati)
#Palak#AsahiKaseiIndia#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
બ્લેક કરંટ ઓરેન્જ કેક (Black Current Orange Cake Recipe In Gujarati)
#CDY૧૪ નવેમ્બર ચીલ્ડ્રન્સ ડે મારા માટે ખાસ છે☺️☺️કારણકે આ દિવસે મારી મોટી દિકરી પૂજાનો જન્મ થયો હતો☺️☺️☺️એ નાની હતી ત્યારે એને કેક બહુ જ ભાવતી. કેકને જોવે ને ખુશ થઈ જાય☺️આજે એ કેનેડા છે. એને યાદ કરીને મેં આજે કેક બનાવી છે. અમે વિડીયો કોલ કરીને કેક કાપી અને એનો જન્મદિવસ ઊજવ્યો. એ બ્લેક કરંટ ઓરેન્જ કેકની રેસીપી મુકી રહ્યો છું.☺️Happy Children’s Day💐💐💐💐☺️ Iime Amit Trivedi -
ઓરેન્જ ફ્લેવર વફલ (Orange Flavour Waffle Recipe In Gujarati)
#GA4#Week26#ORANGE#COOKPADINDIA#COOKPADGUJARATIવફલ એ સુંવાળા ખીરા અથવા કણકમાંથી બનતી વાનગી છે જે બે પ્લેટોની વચ્ચે રાંધવામાં આવે છે જેની લાક્ષણિકતા કદ, આકાર અને સપાટીની છાપ આપવા માટે પેટર્નવાળી હોય છે. વેફલ ને સવારના નાસ્તા માં કે બાળકો ને ટિફન બોક્સ માં આપાય તેવી રેસીપી છે . વેફલ્સને સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને બેલ્જિયમમાં ખાવામાં આવે છે, જેમાં એક ડઝનથી પણ વધુ પ્રાદેશિક જાતો છે. વેફલ્સને તાજી બનાવીને લઈ શકાય છે અથવા પછી ખાલી બનાવીને રાખેલ વફલને ફરી ગરમ કરી ઉપયોગ માં લઈ શકાય છે. વફલ ની શરૂઆત ભલે બેલ્જિયમમાં થઈ હોય પણ આજે તે દરેક જગ્યાએ અલગ અલગ સવિૅન્ગ સાથે બજારમાં મલતી થઈ ઈ છે અને તે બાળકો માં ખૂબજ લોકપ્રિય છે. તો એટલે આજે મે પણ મારી બંને doughter માટે એમને પ્રિય એવી ઓરેન્જ વફલ પહેલી વાર બનાવી છે અને એકદમ પરફેક્ટ અને યમ્મી બની હતી.. Vandana Darji -
ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે. Harsha Israni -
ફ્રેશ ઓરેન્જ કપ કેક (Fresh Orange Cup Cake Recipe In Gujarati)
#GA4#Week26ગોલ્ડન એપ્રન 4 ની આ last Week in લાસ્ટ રેસીપી સાથે મારી રેસીપી એ પણ સેન્ચ્યુરી પૂરી કરેલ છે. એટલે મેં સેલિબ્રેશન ના રૂપમાં આ કપ કેક બનાવી છે. Cupcake માં ફ્રેશ ઓરેન્જ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે મેં એને માઇક્રોવેવમાં બનાવેલી છે એટલે ખૂબ જ ઝડપથી બની જતી આ કપકેક તમે પણ ટ્રાય કરજો. Hetal Chirag Buch -
-
એપલ પાઈનેપલ ડેઝટૅ(Apple Pineapple Dessert Recipe In Gujarati)
#RC1#પીળી#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટસ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે Preity Dodia -
ઓરેન્જ પેનકેક(orange cake recipe in Gujarati)
#સુપરશેફ_2#ફલોસૅ અને લોટ# પોસ્ટ_1#માઇઇબુક#પોસ્ટ_22 પેન કેક એટલે આપણી ગુજરાતી ભાષા પ્રમાણે તો પુડા જ કહેવાય પણ તેને થોડો ટ્વિસ્ટ આપીને બનાવો એટલે પેનકેક. પેનકેક તો બધા હવે બનાવેલ છે પણ મે અહીં થોડું મારુ ઈનોવેશન આપેલ છે આ રેસીપી પહેલી વાર મારી દિકરી ને ગૌરીવ્રતમાં બનાવી ને આપી હતી. ત્યારે તેમાં બેકિંગ પાઉડર અને સોડા યુઝ ન હતો કર્યો તેમ છતા પણ ખૂબ સરસ બની હતી. અને મારી દિકરી એ ફૂલ માકૅશ આપ્યા હતા ત્યાર પછી તો પેનકેક આવી જ બને છે અમારા ઘરમાં. Vandana Darji -
ઓરેન્જ વેલ્વેટ કેક
#cookpadturns3આ કેક કુકપેડના જન્મ દિવસ નિમિત્તે મેં બનાવી છે જેમાં મેં ફ્રેશ ઓરેન્જનો ઉપયોગ કરી ઓરેન્જ વેલ્વેટ કેક બનાવી છે, ફોન્ડેન્ટ બનાવી તેમાંથી કુકપેડનો લોગો બનાવ્યું છે. કુકપેડ કુકીગને લગતુ એપ છે એટલે ઈટેબલ શાકભાજી અને ફળો ફોન્ડેન્ટમાંથી બનાવી સજાવ્યા છે. Harsha Israni -
-
ચોકલેટ કુકીઝ અને ટુટી ફ્રૂટી કુકીઝ (Chocolate Cookies Tutti Frutti Recipe In Gujarati)
#suhani#Diwali2021#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ઓરેન્જ કૂકીસ (orange cookies Recipe In Gujarati)
#noovenbakingશેફ નેહા ની આ રેસીપીએ ફોલ્લૉ કરી ને મેં કૂકીસ ને નવો ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
ઓરેન્જ જેલ કેક (એગલેસ)
#GA4#Week26#cookpadindia#cookpadgujaratiગોલ્ડન એપ્રોન 4 (GA 4) ચેલેન્જ નો આ 26મોં એટલે કે છેલ્લો વીક છે. તો આ વીક આપણા બધા માટે ખાસ છે કેમ કે જે પણ આ વીક સુધી પહોંચ્યું છે તેણે આ કપરી ચેલેન્જ સફળતા પૂર્વક પૂરી કરી છે જે પ્રસંશા ને પાત્ર છે. મેં આ GA ચેલેન્જ માં પહેલી વખત ભાગ લીધો છે. જયારે GA 4 શરુ થઇ ત્યારે મને એમ થતું કે આટલી લાંબી ચેલેન્જ કેવી રીતે પૂરી કરીશ. પણ જેમ-જેમ એક પછી એક વીક ની ચેલેન્જ પૂર્ણ કરતી ગઈ તેમ તેમ મારો ઉત્સાહ વધતો ગયો. દર રવિવારે મને એવી આતુરતા રહેતી કે સોમવારે ક્યાં નવા કીવર્ડ્સ આવશે અને એમાંથી હું શું નવું બનાવીશ. પણ હવે વીક 26 સાથે આ મજા નો સુખદ અંત આવ્યો છે અને આ ચેલેન્જ દ્વારા મને દેશ-વિદેશ ની અવનવી વાનગીઓ શીખવા ની તક મળી છે જેને માટે હું કૂકપેડ ને આભારી છું. એટલા માટે આ છેલ્લા વીક ની ચેલેન્જ માં એક મીઠી યાદગીરી તરીકે મેં એગલેસ ફ્રેશ ઓરેન્જ જેલ કેક બનાવી છે જે હું કુકપેડ ના GA 4 ચેલેન્જ ના તમામ સહભાગીઓ તથા એડમીન ને સમર્પિત કરું છું. Vaibhavi Boghawala -
ઓરેન્જ ટ્રફલ (Orange Truffle Recipe In Gujarati)
#GA4#Week26#orangeટ્રફલ અલગ અલગ ફ્લેવર્સ થી બનતા હોય આજ મે ઓરેન્જ n કેક કૂકીઝ નો યુઝ કર્યો છે. Namrata sumit -
ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati)
મફિન્સ મારા બાળકોને બહુ પ્રિય છે હું વારંવાર મફિન્સ ઘરે જ બનાવું છું ઘઉંના લોટનું ચોકલેટ અને ઓરેન્જ સાથે ખુબ સરસ કોમ્બિનેશન લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Megha Vyas -
ઓરેન્જ એન્ડ ચોકલેટ ઝેબ્રા કેક (Orange Dark Chocolate Zebra Cake Recipe In Gujarati)
#FDS#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી હું મારી બેસ્ટ ફ્રેન્ડ ને ફ્રેંડશીપ ડે પર સમર્પિત કરું છુ. ફ્રેન્ડ એટલે તમારુ બધું જ .જે તમારા દુઃખ અને સુખ માં સાથ આપે. તમે તમારૂ દિલ જેની સાથે ખુલ્લું મૂકી દો.તો હું એના માટે કેક બનાવી ફ્રેંડશીપ ડે ને યાદગાર બનાવું છું.હું માનું છું રોજ ફ્રેંડશીપ ડે હોવો જોઈએ એક દિવસ બહુ ઓછો પડે. Alpa Pandya -
ફ્રેશ ઓરેન્જ કેક (Fresh Orange Cake Recipe In Gujarati)
#GA4#Week26#orangecakeગોલ્ડન એપ્રોન-4 ની છેલ્લી રેસીપી તરીકે ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે. Palak Sheth -
અખરોટ ચોકોલેટ બ્રાઉની ફ્રૂટસ સલાડ અખરોટ ચોકલેટ ટાર્ટ (Walnut Chocolate Brownie Fruit s
# Walnuttwists#coockpadindia# cookpadGujarati ushma prakash mevada -
ઓરેન્જ કેક (Orange Cake Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6 Happy Birthday!!Cookpad 💐 બથૅડે નિમિતે ફ્રેશ ઓરેન્જ નાં જ્યુસ અને પલ્પ નો ઉપયોગ કરીને ઓરેન્જ કેક બનાવી છે.નારંગી નો સુંગધ અને સ્વાદ અને ગ્લેઝ ને લીધે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
અખરોટ બીટ સ્વીસ રોલ(walnut beet Swiss roll recipe in gujarati)
#walnut#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
અખરોટ બ્રાઉની(wulnut brownie recipe in gujarati)
#goldenapron3#week24#microwave#Brownie#માઇઇબુક#પોસ્ટ૧૦ Rashmi Adhvaryu
More Recipes
ટિપ્પણીઓ (7)