કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું
#EB

ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું
#EB

વધુ વાંચો

ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું
#EB

ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું
#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦ મિનિટ
  • ૨૫૦ ગ્રામ ગુંદા
  • ૫-૭ ચમચી મીઠું
  • ૧કેરી
  • ૨૦૦ ગ્રામ અથાણાં નો મસાલો
  • ૧/૨કેરી
  • ૧ ચમચીગોળ
  • ૨ ચમચા રાઈ નું તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    ગુંદા ને ચોખા પાણી થી ધોઈ, ઉપર ની ડાંડી કાઢી લો. તેને હાથ વડે પ્રેસ કરી સેજ ફોડો અને ઉપર મીઠું લગાડો. ૩૦-૪૦ મિનિટ રેહવા દો.

    ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાચી કેરી ના ટુકડા કરી મીઠું લગાડી ને ગુંદા ની જેમ જ રાખો. ૪૦ મિનિટ બાદ તમે જોઈ શકશો કે ગુંદા નો બી સેહલાઇ થી નીકળી આવશે. જો ના નીકળે તો ૧૦ મિનિટ વધારે રાખું, તમારા ગુંદા નું ક્વોલિટી પર પણ આધારિત છે. ત્યાર બાદ તેને ૫-૧૦ મિનિટ પંખા નીચે ડ્રાય થવા દો. કાચી કેરી માંથી પણ પાણી કાઢી લો.

    ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલ માં અથાણાં નો મસાલો લઈ તેમાં ૧/૨ કરી ખમણી ને નાખો, ગોળ એડ કરો. બરાબર મિક્સ કરી દો. ખમેલો કરી એડ કરવાથી તમારો મસાલો ડ્રાય નહી થાય.

    ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રાઈ નું તેલ ગરમ કરી ઠંડુ કરી લેવવું. કેરી ઉમેરવાથી અથાણાં માં ખટાસ અને ગડશ બરાબર જળવાઈ રહેશે.

  5. 5

    ત્યાર બાદ તૈયાર કરેલો મસાલો ગુંદા માં ભરો. ગુંદા ને બરણી માં નાખી, કેરી નાખી ને વધેલો મસાલો ઉપર ભભરાવી દો. ઠંડુ રાઈનું તેલ નાખીને છાયા વડી જગિયા a મૂકી દો આખી રાત. સવારે બરણી ને સેજ હલાવો આપો જેથી મસાલા ને તેલ મિક્સ થઈ જાય. બપોરે મનો તાજુ અને ઇન્સ્ટન્ટ અથાણાં ની મજા.

    ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hency Nanda
Hency Nanda @hencynanda
પર May 22, 2021 18:27
Rajkot, Gujarat

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
May 23, 2021 01:08
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુંદા અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  3. કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
  4. નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
  5. ઈટાલીયન પીઝા સોસ અને  ઈન્ડીયન પીઝા  સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
  1. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
  2. ઈટાલીયન પીઝા સોસ અને  ઈન્ડીયન પીઝા  સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
  3. ફ્રુટસ ડીશ (Fruits Dish Recipe In Gujarati)
  4. ગુંદા નો સંભારો (Gunda Shambharo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15044502
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close