આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કાચી કેરીને ધોઈ લેવી અને પછી તેની બરાબર છાલ ઉતારી લેવી.
- 2
પછી કેરીના એકસરખા ટૂકડા કરી લેવા અને ટુકડા ને એક બાઉલમાં લઈ લેવા.
- 3
પછી એક તપેલીમાં કેરીના ટુકડા લઈને તે ટુકડા ના માપ જેટલી સાકર એડ કરવી.એટલે કે એક બાઉલ ટુકડા હોય તો એક બાઉલ સાકર લેવી.
- 4
કુકરમાં આ તપેલી મૂકીને
સાકર અને કેરી બરાબર હલાવી લેવું અને પછી તપેલીને ઢાંકણું ઢાંકીને ગેસ ઉપર કુકર મૂકવું અને કુકર ને 7થી 8 વિસ્સલ થવા દેવી. - 5
પછી ગેસ બંધ કરીને કૂકર ઠંડું થવા દેવું અને પછી કુકરમાંથી તપેલી બહાર કાઢીને કેરી સાકર ને ઠંડી થવા દેવી.
- 6
બંને ઠંડું થઈ જાય એટલે મીક્ષર ની જારમાં લઈ લેવું અને તેમાં સંચળ જીરુ અને મરી પાઉડર એડ કરીને મિક્સરમાં પીસી લેવું બધું એકરસ થઈ જાય એટલે પસંદ હોય તો ગ્રીન કલરના બે થી ત્રણ drops એડ કરી મિક્સર ફેરવી લેવુ.
- 7
બધું બરાબર થઈ જાય એટલે ગરણી થી ગાળી લેવું અને જારમાં કે બોટલમાં ભરીને સ્ટોર કરી લેવું. સ્ટોર કરેલું આમ પન્ના ડીપ ફ્રીજ માં વર્ષ સુધી સારૂ રહે છે.
- 8
આમ પન્ના નું શરબત બનાવતી વખતે ૧ ચમચો આમનો સ્કોશ ગ્લાસમાં લઈને તેમાં ચાર પાંચ પીસ આઈસ નાખીને ઉપર પાણી અગર સોડા એડ કરી હલાવી અને સર્વ કરવું.
- 9
આપણું ટેસ્ટી ચટપટુ અને ટેંગી આમ પન્ના તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2 આમ પન્નાપન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે..... આ ગીત માં જે પન્ના આવે છે એ હીરા જવેરાત થી કઈ કમ નથી આ આમ પન્ના 😎..જી હા ગુજરાતીઓ ગરમી ને પણ મોજ થી ખાઈ પીને માણે, ગરમી માં લૂ ના લાગે અને શરીર ને પૂરતા પ્રમાણ માં વિટામિન સી મળી રહે અને ઠંડક થાય એ માટે બહુ જ સારું ઓપ્શન છે આ આમ પન્ના Bansi Thaker -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ઉનાળાની સખત ગરમી હોય અને કેરીની સીઝન હોય તો આમ પન્ના તો બનાવવો જ જોઈએ ને Nidhi Jay Vinda -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના ગરમીમાં પીવાથી લૂ લાગતી નથી. Jayshree Doshi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના એ ઉનાળાની સિઝનમાં પીવાતું એક પીણું છે. ઉનાળામા લુ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેના નાના-મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે તેમાંથી વિટામિન સી પણ સારા પ્રમાણમાં મળે છે તો આજે મેં અહીં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. Nita Prajesh Suthar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમ પન્ના ઉનાળા માં ખાસ ઉપયોગી છેમે આજે ઇન્સ્ટન્ટ બનાવી છે તેનાથી લુ લાગતી નથી અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBWeek-2કાચી કેરી માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે તેમાની એક વાનગી છે આમ પન્ના તેને Rinku Bhut -
મીન્ટી આમ પન્ના (Minti Aam Panna Recipe In Gujarati)
#EB#WEEK2આમ પન્ના ના અનેક ફાયદા છે, આમ પન્ના ગરમીની સિઝનમાં શરીરને ઠંડક આપે છે, આમ પન્ના માં Vitamin B6 હોય છે જેનાથી ડિપ્રેશન દૂર થાય છે, આમ પન્ના માં ભરપૂર માત્રા માં Iron મળી રહે છે, આમ પન્ના પીવાથી Immunity વધે છે. Rachana Sagala -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં આમ પન્ના પીવું ખૂબ ફાયદાકારક છે . તે ગરમીનો નિવારણ કરે છે અને બધા મસાલા નાખીને બનાવી હોવાથી ટેસ્ટી પણ બહુ લાગે છે.#EB#week2 Rajni Sanghavi -
સ્મોકી આમ પન્ના (Smoky Aam Panna Recipe In Gujarati)
#EB#Week2#CookpadGujarati#CookpadIndiaઆમ પન્ના એક ઉનાળાની ખાસ રેસિપી છે જે લુ થી બચવાં અને શરીર ને ઠંડક આપવા માટે પીવાય છે. સામાન્ય રીતે આમ પન્ના કેરી બાફી ને બનાવાય છે. આજે મેં કેરી ને શેકી સ્મોકી આમ પન્ના બનાવ્યું છે. જે સ્વાદ મા ખુબ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB Week 2 આ રેસિપી મને મારી ફ્રેન્ડ એ બતાવી છે. ખબુ જ ટેસ્ટી અને મુખ્ય એ કે આને છ મહિના સુધી સ્ટોર કરી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને સીઝન વગર પણ ઈચ્છા થાય ત્યારે પી શકાય તેવી આમ પન્ના ઘરે બનાવો અને માણો. Urja Doshi Parekh -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમ પન્ના એ ગરમી ની ઋતુ માં ઠંડક આપતો શરબત છે તેના થી ગરમી માં લુ લાગતી નથી. સ્ટેમિના જળવાય છે Kamini Patel -
-
રોસ્ટેડ આમ પન્ના (Rosted Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2થીમ - 2હેલ્ધી આમ પન્નાશેકેલી કેરી & ગોળ નો આમ પન્ના Ketki Dave -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળામાં આપડા શરીર ને નવી તાજગીનો અનુભવ થાય તેવું શરબત એટલ આમ પન્ના બનાવા માટે કાચી કેરી,ખાંડ, સુંઠ પાઉડર, શેકેલૂ જીરૂ,મરી ભૂકો, સનચળ, ફુદીના ના પાન, માંથી બનાવા માં આવે છે. Archana Parmar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
આમ પન્ના સ્કવોશ (Aam Panna Squash Recipe In Gujarati)
#EBPost 2Aam pannaગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ. Tulsi Shaherawala -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
અત્યારે ગરમીની શરૂઆત થઈ ગઈ છે માર્કેટમાં સરસ મજાની કેરી આવવા લાગી છે કુદરતે ગરમી સામે રક્ષણ મેળવવા એટલી બધી વસ્તુ આપી છે અને માણસે પણ એનો સરસ ઉપયોગ કરીને એને અનુકૂળ બનાવી ને ગરમીથી બચી શકાય એવી વાનગીઓ પીણાઓ બનાવ્યા છે તેમાંનું આ એક છે આમ પન્ના....થેન્ક્યુ પારૂલબેન...... Sonal Karia -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #week2Ranveer Brar style આમ પન્ના. પૃથ્વી પર નું અમૃત એટલે કેરી. આમ તો આમ પન્ના એ ઉત્તર ભારતની ટ્રેડીશનલ રેસીપી છે. Payal Bhaliya -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આમ પન્ના એક હેલ્ધી અને ટેસ્ટી પીણું છે મેં જેમાં થોડી વરિયાળી એડ કરી છે જે એક સરસ સ્વાદ આપે છે Dipal Parmar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં આ આમ પન્ના પીવું હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તો આજે મેં પણ આમ પન્ના બનાવ્યું. Sonal Modha -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #Week- 2 #cookpadindia #cookpadgujarati ushma prakash mevada -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2આમ પન્નાકેરીનો બાફલો આપણે જે બનાવીએ છે તેનું નવું નામ આમ પન્ના Mital Bhavsar -
-
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe in Gujarati)
#EB6#WEEK6 - આમ પન્ના ગરમી ની ઋતુ માં સૌથી વધુ પીવાતું પીણું છે.. અહીં મેં ઇન્સ્ટન્ટ આમ પન્ના બનાવેલ છે.. જે કેરી ને બાફ્યા વિના ઝડપથી તૈયાર થઈ જાય છે.. Mauli Mankad -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBઆમપન્ના એ ગરમી માં ખૂબ જ ફાયદાકારક છે. લૂ લાગવાથી બચાવે છે. શરીરમાં ઠંડક પ્રદાન કરે છે. અને સંચળ પાઉડર, જીરું પાઉડર તથા ચાટ મસાલો એડ કરેલા છે તેથી સ્વાદમાં તો એકદમ સરસ છે જ. તમે પણ આ ગરમી માં ચોકક્સ આમપન્ના બનાવજો. Jigna Vaghela -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ગરમી માં લૂ ન લાગે તેના માટે ગુણકારી ગણાય એવું પીણું એટલે આમ પન્ના.#EB#Week2 Dipika Suthar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2મે આ આમ પન્ના ખડી સાકરનો ઉપયોગ કરીને બનાવેલ છે.એટલે ઉનાળાના તડકા ને ગરમી ઉકળાટમાં આ આમ પન્ના નુ એક હેલ્ધી વઝૅન છે. વડી વરીયાળી અને સાકર શરીર માટે ઠંડુ ગણાય છે. Bindi Vora Majmudar -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBWeek 2આમ (કાચી કેરી ) 😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે... Neha Suthar
More Recipes
ટિપ્પણીઓ