દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Arpi Joshi Rawal @Arpi_Rawal
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દહીં પૂરી માટે બટેકા અને ચણા ને બાફી લો,બટાકા અને ચણા બફાઈ જાય પછી બટાકા ને મેસ કરી લેવા.
- 2
પછી બટાકા ની અંદર ચણા નાખી ને બધો મસાલો કરો,મીઠું,મરચુ,થોડી લસણ ચટણી,ડુંગળી,કોથમીર આ બધુ નાખી ને મિક્સ કરી મસાલો તૈયાર કરો.
- 3
હવે મસાલો તૈયાર કરી પૂરી ની અંદર ભરવો,પછી તેમા મીઠી ચટણી,ગ્રીન ચટણી,લસણ ની ચટણી,દહીં,ચાટ મસાલો,સંચળ બધુ નાખી ઉપર સેવ નાખી ને સર્વ કરો.
- 4
તૈયાર છે આપણી ચટપટી દહીં પૂરી.
Keywords
Similar Recipes
More Recipes
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
- મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
- કટ વડા (Cut Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15050362






ટિપ્પણીઓ (10)