દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#EB
#week3
દહીં પૂરી,પાણી પૂરી,સેવ પૂરી આ દરેક ની ફેવરિટ હોય છે ગમે ત્યારે ખાવા માટે રેડી જ હોય છે.મારી તો ખુબ જ ફેવરિટ છે મે આજે દહીં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બની છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ.

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

#EB
#week3
દહીં પૂરી,પાણી પૂરી,સેવ પૂરી આ દરેક ની ફેવરિટ હોય છે ગમે ત્યારે ખાવા માટે રેડી જ હોય છે.મારી તો ખુબ જ ફેવરિટ છે મે આજે દહીં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બની છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 વ્યક્તિ માટે
  1. 1પેકેટ પૂરી
  2. 5-6બટાકા
  3. 1વાટકો ચણા
  4. 1 વાટકીડુંગળી
  5. 1વાટકો દહીં
  6. ખજૂર આંબલી ની ચટણી
  7. ગ્રીન ચટણી
  8. લસણ ની ચટણી
  9. સેવ
  10. 1 ચમચીમરચુ
  11. 1 ચમચીસંચળ
  12. 1 ચમચીચાટ મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌથી પહેલા દહીં પૂરી માટે બટેકા અને ચણા ને બાફી લો,બટાકા અને ચણા બફાઈ જાય પછી બટાકા ને મેસ કરી લેવા.

  2. 2

    પછી બટાકા ની અંદર ચણા નાખી ને બધો મસાલો કરો,મીઠું,મરચુ,થોડી લસણ ચટણી,ડુંગળી,કોથમીર આ બધુ નાખી ને મિક્સ કરી મસાલો તૈયાર કરો.

  3. 3

    હવે મસાલો તૈયાર કરી પૂરી ની અંદર ભરવો,પછી તેમા મીઠી ચટણી,ગ્રીન ચટણી,લસણ ની ચટણી,દહીં,ચાટ મસાલો,સંચળ બધુ નાખી ઉપર સેવ નાખી ને સર્વ કરો.

  4. 4

    તૈયાર છે આપણી ચટપટી દહીં પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર

Similar Recipes