છુંદો (Chhundo Recipe In Gujarati)
#EB
Week3
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને સરસ રીતે ધોઈ છાલ ઉતારી ખમણ કરી લો ખમણ મા હળદર અને મીઠું મેળવી પછી બે-ત્રણ કલાક રહેવા દો
- 2
પછી તેમાંથી થોડું વધારાનું પાણી કાઢી લો અને દળેલી ખાંડ ઉમેરી દો પછી તપેલાને એક કોટનના આછાકપડાથી ઢાંકી તડકે મૂકી દો આવી રીતના ચાર-પાંચ દિવસ તળકે મુકવાથી ખાંડ ઓગળી જશે પાંચમે દિવસે એક તારની ચાસણી જેવું થઈ જાય પછીઠંડું પડે એટલે તેમાં લાલ મરચું ઉમેરો લાલ મરચુ ઉમેરીને એક દિવસ તપેલામાં રહેવા દો બીજે દિવસે તેને કાચની બરણીમાં ભરી લો તો તૈયાર છે આપણું ચંદો
Keywords
Similar Recipes
More Recipes
- વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
- બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
- વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
- વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15059188






ટિપ્પણીઓ (4)