ચોકલેટ વોલનટ ક્નચીસ (Chocolate Walnut Canapes Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

ચોકલેટ વોલનટ ક્નચીસ (Chocolate Walnut Canapes Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૩ લોકો માટે
  1. ૧/૨ વાટકીવોલનટ ક્શ કરેલા
  2. ૧ નાની વાટકીચોકલેટ
  3. ૧/૨ વાટકીક્રીમ
  4. ૪ ચમચીટોપરા નુ છીણ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ક્રીમ ને એક પેન મા લઈ લો અને તેમા ચોકલેટ નાખો

  2. 2

    પછી તેણે સરસ રીતે મિક્સ કરી લો અને તેમા વોલનટ એડ કરી લો પછી ગેસ બંધ કરી લો અને ફી્જ મા ઠંડું કરવા મુકો

  3. 3

    પછી તેના બોલ્સ વાળી લો ને નારીયેળ ના છીણ મા રગદોળી લો ને તૈયાર છે વોલનટ ક્નચીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

Similar Recipes