કાચી કેરી નો છૂંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ધોઈ લેવી તેને ખમણી લેવી.પછી તેમા ખાંડ, હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લેવુ.
- 2
તેને ઢાકી ને રાખી દેવુ એક દીવસ પછી છૂંદા ના તપેલા પર કોટન નુ કપડું બાંધી તેને તડકા માં મૂકી દેવુ. 6 થી 7 દિવસ તડકા માં મૂકી સાંજે ઘર માં મૂકવુ. રોજ હલાવવુ.
- 3
છૂંદા માં ચાસણી બની જાય એટલે છૂંદો થઈ ગયો.તેમા લાલ મરચુ પાઉડર એડ કરવો હોય તો કરી શકાય.
- 4
તૈયાર થયેલ છૂંદા ને કાચ ની બરણી માં ભરી ઢાંકણ ઢાંકી ઉપર કપડું બાંધી રાખી દેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15070787





ટિપ્પણીઓ (4)