ચટપટી ગુજરાતી સેવ ખમણી (Chatpati Gujarati Sev Khamani Recipe In

બ્રેકફાસ્ટમાં ચટપટી ગુજરાતી એવી સેવ ખમણી મેં બનાવી છે .આ સેવ ખમણી નો ટેસ્ટ ખાટો, મીઠો અને તીખો હોય છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે.
ચટપટી ગુજરાતી સેવ ખમણી (Chatpati Gujarati Sev Khamani Recipe In
બ્રેકફાસ્ટમાં ચટપટી ગુજરાતી એવી સેવ ખમણી મેં બનાવી છે .આ સેવ ખમણી નો ટેસ્ટ ખાટો, મીઠો અને તીખો હોય છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને પાણીથી ધોઈ નોર્મલ પાણીમાં ૪ કલાક પલાળવી. ત્યારબાદ મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળ માં આદુ,મરચાં,લસણ અને લીંબુનાં ફૂલ નાખી crush કરો. દાળ અધકચરી થાય એટલે તેમાં બે ચમચી પાણી રેડી ફરીથી ક્રશ કરો.
- 2
હવે તેને મોટા બાઉલમાં કાઢી સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી દો. ત્યાર પછી ઢોકળિયામાં પાણી મૂકી ગરમ કરો અને ઢોકળાની ડિશમાં તેલથી ગ્રીસ કરો. ખીરામાં સોડા નાખી એક જ સાઇડે હલાવો. અને ગ્રીસ કરેલી ડિશમાં ખીરું રેડી તેને ઠબથબાવો જેથી અંદરની હવા હોય તે નીકળી જાય. હવે ઢોકળીયામાં ડીશ મૂકી દો.
- 3
તેના પર ઢાંકણ ઢાંકી ૨૦ મિનીટ ધીમા તાપે થવા દો. ગેસ બંધ કરી દો. તેને દસ મિનિટ સ્ટેન્ડિંગ રેસ્ટ આપો. હવે ઠંડા થઇ ગયા છે તેને ઘઉં ચારવા ના ચારણા થી તેને ઘસીને ચાળી લો. હવે સેવ ખમણી નો ભૂકો સરસ થઈ ગયો છે.
- 4
એક કઢાઈમાં તેલ લઈ રાઈ તતડે એટલે તેમાં લીલા મરચાં કટ કરેલા, લીમડો, હિંગ નાખો. હવે તેમાં પાણી રેડી ખાંડ, દ્રાક્ષ અને તલ ઉમેરી દો. મેં તલ શેકીને લીધા છે એટલે હું વગાર થઈ ગયા પછી નાખું છું. હવે તેને પાંચ મિનિટ ઉકાળો ખાંડ ઓગળી ગઈ છે.
- 5
તેમાં લાલ મરચું પાઉડર નાખી ખમણનો ભૂકો અંદર નાખે બરાબર હલાવો. બે મિનિટ માટે ગેસ પર રાખો. ગેસ બંધ કરી તેમાં કાજુ અને લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી દો.
- 6
હવે તૈયાર છે ચટપટી ગુજરાતી સેવ ખમણી. તેણે સર્વિંગ પ્લેટ મા લઈ નાયલોન સેવ,કોથમીર, દાડમ અને ટોપરાના છીણથી સર્વ કરો.
Similar Recipes
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. સેવ ખમણી બે રીતે બને છે. ટ્રેડિશનલ સેવ ખમણી વાટેલી ચણાની દાળને ધીરા તાપે પકાવીને બનાવવામાં આવે છે જ્યારે ઇન્સ્ટન્ટ સેવ ખમણી ખમણ ની જેમ સ્ટીમ કરીને પછી તેનો ભૂકો કરી ને બનાવવામાં આવે છે. મેં અહીંયા ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બનાવવી છે જે ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે.#CB7#cookpadindia#cookpad_gu spicequeen -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (Instant Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી સુરત શહેર ની ફેમસ છેઅમદાવાદ ની પણ ફેમસ છેસુરત મા બનતી સેવ ખમણી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
-
હેલ્ધી પાલક - પનીર ફ્લેવર્ડ સેવ ખમણી
#ઇબુક૧#૧૬#ફ્યુઝનફ્રેન્ડ્સ, ગુજરાતી ઓની પસંદ એવી સેવ ખમણી ને મેં અહીં પંજાબી ટેસ્ટ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સેવ ખમણી (Sev Khmani Recipe In Gujarati)
#GA4 #Week7 #Breakfastસેવ ખમણી એ ગુજરાત રાજ્ય ના સુરત શહેર નું ખાસ ફરસાણ છે. આનો સ્વાદ મીઠો, તીખો, ખાટો હોય છે આ સેવ ખમણી ને દાડમ ના દાણા અને સેવ સાથે સર્વ કરવામાં આવે છે. Nidhi Popat -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
#CB7#week7#cookpadindia#cookpadgujarati સેવ ખમણી એક ગુજરાતી વાનગી છે. આ વાનગી ગુજરાતમાં સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઘણી પ્રખ્યાત છે. ખમણ ઢોકળા માંથી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેનો સ્વાદ થોડો ગળ્યો, ખાટો અને તીખો હોય છે. ખમણ ઢોકળાના ચુરામાં ઝીણી સેવ, દાડમ, કોથમીર અને ઝીણા સમારેલા લીલા મરચા ઉમેરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં સેવ ખમણી તેની એક સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
સેવ ખમણી (Sev Khamni Recpie In Gujarati)
#CB7#Week7સેવ ખમણી સુરત ની ફેમસ ડિશ છે, સેવ ખમણી ખમણ ઢોકળાનો બીજું વર્ઝન કહેવામાં આવે છે. સેવ ખમણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Rachana Sagala -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7Week7સેવ ખમણી એ સુરતની ફેમસ રેસીપી છે અને માઇક્રોવેવ માં સેવ ખમણી ઇન્સ્ટન્ટ બની જાય છે આથો લાવવાની પણ જરૂર પડતી નથી ફક્ત બે કલાક દાળ પલાળો એટલે સેવ ખમણી તૈયાર Kalpana Mavani -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7 #Week-7 સુરત ની પ્રખ્યાત સેવ ખમણી અને ચટણી. સેવ ખમણી અમીરી ખમણ ના નામે પણ ઓળખાય છે. દરેક જગ્યાએ બનાવવાની રીત પણ જુદી જુદી છે. આજે મે પારંપરિક રીત પ્રમાણે બનાવી છે. આ રીતે ખૂબ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે. સેવ ખમણી ની ચટણી સ્વાદ માં આ રીતે જ તીખી અને મીઠી બને છે. Dipika Bhalla -
સેવ ખમણી
#ટીટાઈમસેવ ખમણી મારા ઘરમાં સૌથી વધુ ખવાય છે બધા ને ખૂબ જ પસંદ છે. ચા જોડે ખાવાની મજા જ અલગ છે. Bhumika Parmar -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4# Week 4અચાનક આવેલા અથિતી હોય કે કિટ્ટી પાર્ટી હોય જો આવી ઈંસ્ટંસન્ટ સેવ ખમણી બનાવી દેશો તો બધાં ખુશ અને તમે પણ ટેન્શન ફ્રી રહી ને મજા કરી સક્સો. Jigisha Modi -
સેવ ખમણી.(Sev Khamani Recipe in Gujarati)
#GA4 #Week4ગુજરાતી Post2 દક્ષિણ ગુજરાત ની પારંપારિક વાનગી છે. સુરત માં મળે તે રીતે બનાવી છે.સેવ ખમણી જુદી જુદી રીતે બનાવી શકાય.મે દૂધ નો ઉપયોગ કરી બનાવી છે. ખૂબ જ સોફટ બને છે. Bhavna Desai -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ રેસીપી સુરતી સેવ ખમણી. આ સેવ ખમણી ને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. આ સેવ ખમણી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના તથા મોટા સૌની મનપસંદ વાનગી છે. તો ચાલો આજની સુરતી સેવ ખમણી રેસીપી શરૂ કરીએ.#GA4#Week8 Nayana Pandya -
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
ઈનસ્ટન્ટ સેવ ખમણી(Instant sev khamani Recipe In Gujarati)
#Trend4#Week4 સેવ ખમણી, નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. સેવ ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ માંથી બનાવા માં આવે છે. સુરતી સેવ ખમણી એમાં બહુ જ પ્રખ્યાત. આમ તો સેવ ખમણી બનાવી બહુ જ સહેલી હોય છે. એમાં વધારે મેહનત કરવી પડતી નથી. Sheetal Chovatiya -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7સેવ ખમણી: ખુબજ ઓછી મહેનતમાં અને એકદમ ઓછા સમય માં આ ગુજરાતીઓ નુ ફેવરિટ ફરસાણ છે Juliben Dave -
-
મસાલા સેવ ખમણી (masala sev khamani recipe in gujarati language)
#goldenapron3#week25#SATVIK#માઇઇબુક#પોસ્ટ9મસાલા સેવ ખમણી એ ખૂબજ સ્વાદિષ્ટ અને નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Dhara Kiran Joshi -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CT#Cookpadgujrati#Cookpadindiaઅમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે. Bansi Chotaliya Chavda -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
અમીરી સેવ ખમણી
#બેસનસેવ ખમણી એ ગુજરાત ની એક ખાસ વાનગી છે જે ચણા ના લોટ માંથી બને છે અને ખાવામાં થોડી ચટપટી, ખટ મીઠી હોય છે. આમાં લસણ, આદુ મરચા અને ખાંડ લીંબુ ના સ્વાદ થી ભરપુર હોય છે. આને અમીરી સેવ ખમણી પણ કહે છે કેમ કે આમાં સૂકી દ્રાક્ષ અને કાજુ પણ હોય છે અને દાડમ ના દાણા અને નાયલોન સેવ સાથે પીરસાય છે. ગુજરાત ના એક ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ આનો સમાવેશ થાય છે. punam -
સેવ ખમણી (Sev Khamni recipe In Gujarati)
#trend4 સેવ ખમણી ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Arti Desai -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સેવ ખમણીમારા ફેમિલી સૌથી વધારે લોકપ્રિય સેવ ખમણી મારા સસરા ને બહું જ ભાવે ગરમા ગરમ સેવ ખમણી ને પીળી ચટણી હોય પછી એમને જામો જામો પડે તો શેર કરું છું Pina Mandaliya -
આણંદ ની પ્રખ્યાત અમીરી સેવ ખમણી (Anand Famous Amiri Sev Khamani Recipe In Gujarati)
#CTમારું શહેર આણંદ આણંદનું નામ આવે એટલે એશિયાની વિશ્વવિખ્યાત અમુલ ડેરી યાદ આવે પણ amul ડેરી ની જેમ જ અહીંની વાનગીઓ પણ ખૂબ પ્રખ્યાત છે જેમકે સર્વોદય શ્રીખંડ અંબિકા ની પેટીસ પણ હું જે રેસિપી શેર કરવા જઈ રહી છું તે યોગેશ ની સેવ ખમણી જે સ્વાદમાં ખાટી મીઠી અને તીખી હોવાથી મને ખૂબ જ ભાવે છે તમે પણ ટ્રાય કરજો તમને પણ ખુબ મજા આવશે Shethjayshree Mahendra -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
સેવ ખમણી ખાવામાં સરસ લાગે છે 😋 તો આજે મેં સવાર ના નાસ્તા માટે સેવ ખમણી બનાવી હતી. Sonal Modha -
સેવ ખમણી
સેવ ખમણી, સુરત ની સેવ ખમણી, મઢી ની ખમણી, અમીરી સેવ ખમણ, ઘણા નામ છતાં બનાવવાની રીત પણ થોડી થોડી અલગ.સેવ ખમણી બધા અલગ અલગ રીતે બનાવતા હોય, કોઈ બધું પેહલા બાફી લઈ ને બનાવે, તો કોઈ ખમણ બનાવી એનો ભૂકો કરી બનાવે, તો કોઈ દાળ ને વાટી ને ડાયરેક્ટ બનાવે.અમારે બીલીમોરા માં બાબુભાઈ વોલ્ગા ની સેવ ખમણી જોરદાર હોય છે, અને મને એ સિવાય કસે ની ખમણી હજી સુધી નહિ ભાવી. Viraj Naik -
સુરતી સેવ ખમણી
સુરતી સેવ ખમણી એક ઓથેન્ટીક ગુજરાતી નાસ્તાની ડીસ છે. જે સુરતની સેવ ખમણી ફેમસ છે.ટેસ્ટી ડીસ છે. Mital Viramgama -
ઇન્સ્ટન્ટ સેવ ખમણી (instant sev khamani recipe in Gujarati) (Jain)
#CB7#week7#chhappanbhog#sevkhamani#instant#breakfast#Surat#cookpadIndia#cookpadGujarati સેવ ખમણી સુરત નું પ્રખ્યાત ફરસાણ છે, જે ખમણ ના ભુકા માંથી તૈયાર કરવામાં આવે છે. જુદા જુદા શહેરમાં જુદી જુદી પ્રકારે સેવ ખમણી તૈયાર કરીને સર્વ કરવામાં આવે છે. સામાન્ય રીતે સેવ ખમણી બનાવવા માટે ચણાની દાળને પલાળી તેને વાટીને તેમાંથી ખમણ તૈયાર કરી, તેનો ભૂકો કરી ને એટલે કે ખમણીને તેમાંથી સેવ ખમણી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ક્યારેક જો અચાનક ઈચ્છા થઈ જાય કે સેવ ખમણી બનાવીને ખાવી છે અથવા તો અચાનક કોઈ મહેમાન આવી જાય અને ગરમ નાસ્તો સર્વ કરવો હોય તો આ રીતે ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવીને સર્વ કરી શકાય છે. એની સાથે મેં અમદાવાદની પ્રખ્યાત અમીરી સેવ ખમણી માં જે પપૈયાનું કચુંબર સેવ ખમણી સાથે સર્વ કરવામાં આવે છે તે પણ તૈયાર કરીને સર્વ કરેલ છે. જેથી સેવ ખમણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઉપરાંત તેની સાથે ગ્રીન ચટણી, જીણી સેવ, દાડમના દાણા વગેરે સર્વ કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ