વડાપાઉં (Vadapav Recipe In Gujarati)

#PS
#Cookpadindia
#Cookpadgujrati
વડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય.
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS
#Cookpadindia
#Cookpadgujrati
વડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બેસન માં સોડા અને બે ચમચી લીંબુ નો રસ નાખી 1/2 કપ પાણી નાખી ભજીયા નું ખીરું તૈયાર કરો લો.10 મિનિટ પછી આ ખીરા માં જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લો.
હવે એક kadai માં એક ચમચી તેલ મૂકો તેમાં રાઈ તતડાવી લો ચપટી હિંગ નાખી લીમડા ના પાન,લીલા મરચા,ક્રશ કરેલ લસણ ઉમેરી દો એક મિનિટ પછિ તેમાં ચપટી હળદર અને લાલ મરચું ઉમેરી બાફેલા બટાકા નો માવો મિક્સ કરો અને ગેસ બંધ કરી દો હવે જરૂર મુજબ મીઠું અને લીંબુ નો રસ,ગરમ મસાલો,કોથમીર ઉમેરીને મિક્સ કરી એક સરખા ગોળા વાળી લો. - 2
હવે એક kadai માં તળવા માટે તેલ ગરમ મૂકો.તેલ મીડી યમ ગરમ થાય એટલે તૈયાર કરેલા બટાકા વડા ના ગોળા ને બેસન ના ખીરા માં બોળી ને ધીમા ગેસ પર તળી લો.હવે પાઉં ને વચ્ચે થી કાપો કરી લો એક બાજુ ગ્રીન ચટણી અને બીજી બાજુ મીઠી ચટણી લગાવો વચ્ચે બટાકા વડા કે મૂકો ઉપર થી લસણ ની સૂકી ચટણી મૂકો.તૈયાર છે વડા પાઉં..આપને આ વડાપાવ ને લોઢી માં તેલ અથવા બટર મૂકી ને સેકી પણ શકીએ.અથવા તો આમ પણ ખાઈ સકીએ.
તૈયાર વડા પાઉં ને પીરસો.
Similar Recipes
-
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
મુંબઈ નગરીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાવ. વડાપાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. વડાપાવનો લસણવાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેકને ખૂબ જ પસંદ આવે. ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય, અને દિવસમાં આ ટેસ્ટી વડાપાવ ગમે ત્યારે ખાઈ શકાય. ખાસ કરીને ચોમાસામાં ગરમ ચા ની સાથે વડાપાવ મળે એટલે મોજે મોજ.#MRC#vadapav#monsoonspecial#recipechallenge#વડાપાઉં#batata#streetfood#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#MRCવરસતા વરસાદ માં ચટપટા બમબઈયા વડાપાઉં ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
બટર મસાલા વડાપાઉં(butter masala vadapav recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#cookpadgujarati#cookpadindia પંજાબી સબ્જી સાંભળીને બધા માં મોઢા માં પાણી આવે જાય.એમાં પણ સીઝલર્ એટલે ફુલ કોર્સ મેનુ.અત્યારે વરસાદી માહોલ માં આવી પ્લેટર ખાવાની મઝા પડી જાય. Jagruti Chauhan -
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe in Gujarati)
#Famઆજે મેં મારા પરિવાર માટે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો charmi jobanputra -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
દિશા મેમની રેસિપી અવનવી અને ખૂબ જ સરળ રીતે લખેલી હોય છે એમની રીતે આજે વડાપાઉં બનાવ્યા મોજ પડી ગઈ #Disha Jyotika Joshi -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda -
ચીઝ વિથ મેયો વડાપાઉં (cheese with mayo vadapav recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#વેસ્ટવડાપાઉં નો જન્મ સપના ઓ નાં શહેર મુંબઈ માં થયો હતો.જે અત્યારે આખા ભારત માં ખૂબજ ચાઉ થી ખવાય છે. મુંબઈ જેવી કપ થી દોડતા શહેર માં લોકો પાઉં ને વચ્ચે થી કાપી તેમાં બટાકા નું વડું મૂકી ખાતા હતા જેથી ખાવા માં સમય નાં વેડફાય.અત્યારે તો આ સિમ્પલ સા વડા પાઉં ને પણ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવવા માં આવે છે મે પણ આ વડા પાઉં ને ચીઝ તથા માયોનીસ સાથે બનાવ્યું છે. Vishwa Shah -
-
વડાપાઉં (vada pav recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવડાપાઉં સૌ કોઈ ને ભાવતા છે. અને ખાસ કરી ને મોન્સૂન માં ખાવાની કઈ મજા જ અલગ હોઈ છે. એટલે બધા જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ માણજો. Chandni Modi -
વડાપાઉં (vadapav recipe in gujarati)
#આલુ બટેટા વગર ઘણી વાનગી અધુરી છે . નાના મોટા બધાને બટેટા ભાવતા હોય છે. બટેટાનો ઉપયોગ કરીને આજે મેં સ્ટ્રીટ ફૂડ વડાપાઉં તૈયાર કર્યા છે. Monika Dholakia -
બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
વડાપાંવ (Vadapav Recipe In Gujarati)
#WDCઆને નાસ્તા તરીકે કે જમવા માં પણ ચાલે એવી વાનગી છે જે મહારાષ્ટ્ર માં પ્રખ્યાત છે જોડે મરચાં ના ભજીયા આપે છે અને લસણ ની અને કોપરા ની કોરી ચટણી ને લીધે સરસ લાગે છે Bina Talati -
વડાપાઉં(ગ્રીલ)(Grill Vadapav Recipe in Gujrati)
વડા_પાંવભાગ્યે જ કોઈ એવું હશે જેને વડાપાઉં નહિ ભાવતા હોય. બીજાની તો ખબર નથી પણ મને તો બહુ જ ભાવે. નામ સાંભળતા જ મોંમાં 😋😋😋 આવી જાય.એટલે આજે બનાવી નાખ્યા.પણ આજે ગ્રીલ_વડા_પાવ બનાવ્યા. એ પણ બે વેરાયટીમાંતંદૂરી_માયોનીઝ અને ચીઝ_વડા_પાવ Urmi Desai -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#week19#goldenapron3#Panipuri#વિકમીલ૧પાણી પૂરી નું નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જાય તો ચાલો તૈયાર છે ચટપટી પાણીપુરી Archana Ruparel -
મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati)
#GA4#week12#besanઆજે હું તમારા માટે એક સ્વાદિષ્ટ મસાલા વડાપાઉં ની રેસિપી લઈ ને આવી છું જે ખૂબજ સ્વાદિષ્ટ છે અને બધાની ભાવતી છે. Dhara Kiran Joshi -
વડાપાંવ (Vadapav recipe in Gujarati)
વડાપાંવ મહારાષ્ટ્રનું સ્ટ્રીટ ફૂડ છે જે આખા ભારતમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. વડાપાંવ ની લસણ ની સૂકી ચટણી એને એક ખુબ જ સરસ સ્વાદ આપે છે. આવે એક ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાશ્તા નો પ્રકાર છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSચટપટી વાનગી નું નામ આવે એટલે સૌથી પેહલા પાણી પૂરી અને ચટણી પૂરી જ યાદ આવે . Deepika Jagetiya -
-
ડુંગળી ના ગોટા (Onion Gota Recipe In Gujarati)
#MDCઆ મારા મમ્મી નુ ખાસ ફરસાણ હતું, જ્યારે પણ અચાનક ફરસાણ બનાવવા નું થાય ત્યારે ડુંગળી ના ગોટા ઝટપટ બની જતા Pinal Patel -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3પાણી પૂરી , દહીં પૂરી, રગડાપુરી આ બધાં નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય કેમકે તેનો મીઠો, તીખો અને ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પ્રિય છે. Ankita Tank Parmar -
અમદાવાદ સ્ટાઈલ વડાપાઉં (Ahmedabad Style Vadapav Recipe In Gujarati)
#XS#ChristmasRecipe#WEEK9#MBR9#vadapavrecipe#pavrecipe#અમદાવાદસ્ટાઈલવડાપાઉંરેસીપી આજે વડાપાઉં બનાવ્યાં પણ મેથિયાં મસાલા નો ઉપયોગ કરી ને...લીલી ચટણી સાથે....તમે ઈચ્છો તો ગ્રીલ કરી ને પણ બનાવી શકો પણ મે નોનસ્ટિક પેન માં બનાવ્યાં છે...સિમ્પલ પણ સ્વાદિષ્ટ વડાપાઉં.... Krishna Dholakia -
વડાપાવ (Vadapav Recipe in Gujarati)
#G44#week17#cheese...વડાપાઉં !!!!.........ખૂબ જ સરળ અને ટેસ્ટી વડાપાઉં મોટા ભાગે બધાને ભાવતા જ હોય છે. બાળકો હોય કે મોટા સૌ કોઈ ને બાર ગયા હોય ને નાસ્તો યાદ આવે એટલે વડાપાઉં અને દાબેલી જરૂર યાદ આવે ને મારા husband ની તો ફેવરિટ વાનગી એટલે વડાપાઉં તો ચાલો મે આજે ચીઝ વડાપાઉં બનાવ્યાં છે. ને ખુબજ ટેસ્ટી બન્યા છે. Payal Patel -
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe In Gujarati)
#MAમારી બન્નેઉ મમ્મી ને ભાવતા એવા ચીઝ વડાપાઉં. Richa Shahpatel -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#ff1સાબુદાણા સાગો નામ ના વૃક્ષ માંથી બને છે.આ વૃક્ષ ના મૂળ માંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે તેમાંથી સાબુદાણા તૈયાર કરવા માં આવે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેમાંથી સારા એવા પ્રમાણમાં એનર્જી મળી રહે છે,માટે આપને ત્યાં ફરાળ માં સાબુદાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અમદાવાદ માં ઠેર ઠેર લારી કે ખુમચા પર સાબુદાણા ની ખીચડી બારેમાસ મળી રહે છે .મે અહી એવી જ સાબુદાણા ની ખીચડી બનાવી છે. Bansi Chotaliya Chavda -
ચણા ની ચટપટી (Chana Chatpati Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiચણા ની ચટપટી નામ સાંભળતા જ મોઢા માં પાણી જરૂર આવે...નાના હોય ત્યારે સ્કૂલ ની આસપાસ ખુમચા પર આ ચણા ની ચટપટી ખાવાની ખૂબ જ મજા આવતી...ચોપાટી હોય કે બાગબગીચા ,બજાર ની આસપાસ ક્યાંય તો આ ચાટ મળી જ જાય અત્યારે lockdown ના કારણે મે ચણા ની ચટપટી ઘરે જ બનાવી.સવારે કે સાંજે નાસ્તા માટે ખૂબ જ પૌષ્ટિક અને ટેસ્ટી છે. Bansi Chotaliya Chavda -
-
-
-
ફાફડા (Fafda Recipe In Gujarati)
#PSફાફડા એવું ફરસાણ છે કે જે બધા જ લોકો ને ભાવતું હોય.અને ગમે ત્યારે ખાય સકાય છે.ફાફડા નું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય છે. Hemali Devang
More Recipes
ટિપ્પણીઓ (4)