ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

Arpi Joshi Rawal @Arpi_Rawal
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ગુંદા ને ફોડી તેમા સેકેલા મીઠા થી આંગળી કરી ઠળિયા કાઢી લેવા જેથી તેની ચિકાસ દુર થઈ જાય.
- 2
હવે કાચી કેરી ના કટકા કરી લેવા,અને સરસીયુ તેલ ગરમ કરી લેવુ અને 1 પ્લેટ મા રાઈ ના કુરિયા અને આચાર મસાલો બધુ મિક્સ કરી લેવુ.
- 3
સરસીયુ તેલ ઠંડુ પડે પછી,મિક્સ કરેલા મસાલા મા નાખવું અને ગુંદા મા મસાલો ભરતું જવુ અને સાથે કેરી ના કટકા ને પણ મસાલા મા મિક્સ કરતુ જવુ.
- 4
બસ પછી થોડુ તેલ ઉપર નાખી ને બરણી મા ભરી લેવુ.તૈયાર છે ગુંદા નુ અથાણું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15082986





ટિપ્પણીઓ (3)